________________
પુસ્તક ૩ જુ
૧૩ કહેવાનું કહેવું તે યંગ્ય નથી. કર્મ–રહિત આત્મા સ્વભાવે ઊંચે કહેવાવાળે છે, તે ગંધાઈ રહેવું ન ગણાય.
વેશ્યા ચારે બાજુ ફરે! તેથી સ્વતંત્ર અને કુળવાન સ્ત્રી ઘરમાં બેસે તે કેદી ગણાય. એમ માનવું ને? તે કહેવું પડે કે જેઓ સ્વછંદતા અને સ્વતંત્રતાને ભેદ ન સમજે તેજ એમ બેલે કે વેશ્યા સ્વતંત્ર અને કુળવાન સ્ત્રી કેદી! તેમ આપણે પણ મોક્ષને ગોંધાઈ રહેવાનું સ્થાન ગણીએ તે એવી જ અણ સમજવાળ ગણઈએ. તેમાં ભેદ શું છે? તે સમજીએ નહિ તે કેમ ચાલે?
મેક્ષ કેવું છે? તે જ્યાં કઈ કાળે ગર્ભમાં તારે મહિના ઉધે માથે રહેવાનું નહિં તે છે. જન્મ, જરા, અને મરણનાં દુઃખે કદી નજીક ન આવે એવે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના અભાવવાળે છે.
આ સર્ટિફીકેટ નથી ગમતું કારણ? ફેશનની ફીશીયારીમાં ફસાયેલાઓ જેમ દેશની ગુલામીને ન સમજે, તેમ પુદ્ગલની પરાધીનતામાં પડેલા જ આત્માનું સ્વરૂપ નથી સમજતા. આ વસ્તુ ઈશ્વર સમજાવે છે, તે માટે તેને પરમેશ્વર માનીએ છીએ.
મૂળ વાત ઉપર આવીએ. હું ઉપર આખા જગતને સ્વભાવ વ્યવહાર અને આધાર છે પણ હું એટલે કોણ? તેને ખુલાસો નહિ. હું ઉપર જગતનું આખું મંડાણ છે. આ હું ને ખુલાસો સમજાવે તેને પરમેશ્વર માનીએ છીએ, તે દ્વારા સ્વતંત્રતાનું સર્જન થવાનું છે. જે દેશ પિતાને ઈતિહાસ ન જાણે તે કઈ દહાડે ઉંચી સ્થિતિએ આવી શકે નહિ.
અહિં પણ જે મનુષ્ય આત્માનું સ્વરૂપ તથા તેની સ્થિતિ નથી જાતે તે ઉન્નતિમાં આવવા માટે લાયક જ નથી. જે મનુષ્ય આત્માનું
સ્વરૂપ, આત્માની સ્થિતિ જાણતે હોય તે જ ઉન્નતિમાં આવવા લાયક ગણાય માટે જ આત્માનું સ્વરૂપ અને આત્માની સ્થિતિને જણાવનાર જે છે તેને આપણે પરમેશ્વર માનીએ છીએ.