________________
२०
આગમજ્યાત
સહેજે થશે છતાં અનતાનંત પ્રદેશી પુદ્ગલ-ક ધાતુ' બ્રહ્મણ કરવું કેમ ઉચિત માના છે?
તેા જણાવાય છે જે યદ્યપિ ચક્ષુ અને તેની ઉપર મૂકાતું નાનું આવરણ મૂ` તેમજ સ્થૂળ-પરિણામી છે, જ્યારે આત્મ-પ્રદેશ અમૃત અને તે એક આત્મ પ્રદેશ ઉપર રહેવાવાળે સ્કંધ સૂક્ષ્મ પરિણામી જ માનવેા છે. એથી દૃષ્ટાંતનુ સામ્ય નથી તે પણ ચક્ષુ ઉપર આવરણ આવવાથી અમુક વખત પહેલાં દૃશ્યમાન થતા પદા તે વખતે દૃષ્ટિ-વિષયક થતા નથી તે પણ પ્રથમ જોયેલ પદાથૅk સંબંધી જ્ઞાન અવશ્ય છે.એટલે કે દૃષ્ટાંતના આવરણમાં વર્તમાન કાળસ ંબંધી જ જ્ઞાનને વિધાત થાય છે, પરંતુ ભૂત-ભવિષ્યત્ સંબ ંધી જ્ઞાનનું અસ્તિત્વ છે. જ્યારે આત્મપ્રદેશમાં રહેલ અનંતાનંત જ્ઞેયના આવારક પુદ્દગલ સ્કંધ એવા ગ્રહણ કરવા છે કે જે પુદ્ગલ-સ્ક ધનુ કપણે પરિણમન થયા બાદ ભૂત-ભવિષ્યત્ અને વર્તમાન ત્રૈકાલિક જ્ઞાનના વિધાત થઈ શકે તેમજ એક આત્મપ્રદેશની અવગાહના એક આકાશ પ્રદેશ પ્રમાણે છે અને એક આકાશ પ્રદેશ પ્રમાણ એક આત્મપ્રદેશ ઉપર રહેનાર પુદ્ગલ સ્કધ અવશ્ય સૂમ પિરણામી જ લેવા પડશે. કારણ કે સૂક્ષ્મ પરિણામ સિવાય એક આકાશ પ્રદેશ પ્રમાણ અવગાહના થશે નહિ. એમ સૂક્ષ્મ પિરણામ અન ંતાનંત પ્રદેશેાના સ્ક'ધ થશે ત્યારે થશે. માટે અનંતાનંત પ્રદેશી પુદ્ગલ સ્કંધા કામણુ વČણા માટેના છે. પરંતુ તે સિવાયના પુદ્ગલ સ્ક કામણુવ ણા ચેગ્ય નથી.
भाष्यम्-अवगाहिनां धर्माऽधर्म- जीव - पुद्गलानामवगाह आकाशस्योपकारः શબ્દા : અવગાર્હ કરવાવાળા ધર્મ-અધમ જીવ-પુદ્ગલાને અવગાહ આપવા એ આકાશ-દ્રવ્યના ઉપકાર છે.
ટીકા : પ્રથમ નિહિઁષ્ટ આકાશ દ્રવ્યનું લક્ષણ અવગાહ છે. એટલે કે અનુપ્રવેશ કરાવવા તેમજ પાછા કાઢવુ તે રૂપ અવગાહ એ આકાશ-દ્રવ્યના ઉપકાર છે. આકાશના ઉપકાર અવગાહ છે, એ