________________
પુસ્તક ૨-જુ
૨૫ જુદા સ્થાને અવગાહીને રહેલા માત્ર–મનુષ્ય તેમજ ઢેકું વિગેરે જુદા સ્થાને અવગાહના લેતા જોવામાં આવે છે. દરેક સ્થાને આકાશ દ્રવ્ય પિતાનામાં દરેક જીવ–પુદ્ગલેને સ્થાન આપતું હોવાથી એક અવગાહ પણ અવગાહનારા દ્રવ્ય સંબંધી ઉપાધિ-ભેદથી જુદા જુદા જણાય છે.
ભાગ્યકાર મહારાજાએ જણાવેલા = શબ્દથી સંગ–વિભાગની સાથે અંતઃપ્રવેશનું પણ ગ્રહણ કરવાનું છે, શુષિર–પલાણ એ આકાશનું લક્ષણ કહે છે તે પોલાણ-કોઈપણ દ્રવ્યને અભાવ તેનું નામ પિલાણ કહેવાય. અને એમ કહેશે તે અભાવ સ્વરૂપે રહેલ આકાશ દ્રવ્ય અવગાહ સંબંધી ઉપકાર કરે છે. એ પ્રમાણે કહેવાને પ્રસંગ આવશે. અને એ પ્રમાણે કહ્યું, એ કઈપણ પ્રકારે ઈષ્ટ નથી કારણ કે અભાવ એ ઉપકારક હોઈ શકતા નથી.
આવી શંકાનું ઉત્થાન ટીકાકાર મહારાજ કરે છે અને પ્રત્યુત્તર આપે છે કે –
શશશ્ચંગની માફક શુષિર રૂપ અભાવને અમારે ઉપકારક કહે જ નથી શુષિરને અર્થ અભાવ ન કરતાં અનાવરણ એટલે કે કેઈપણ પ્રકારના આવરણને અભાવ જેમાં હોય તેને આકાશ કહેવું એવું જે કહેતા હો તે પાણીમાં માણસ અવગાહે છે. તે પ્રમાણે આકાશમાં છવ-પુદ્ગલે અવગાહે છે. તે દ્રષ્ટાંતનું સામ્ય નહિ થાય.
વળી જેને આવરણ નથી તે અનાવરણ એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ કરતાં અન્ય પદાર્થનું પ્રાધાન્ય બહુaોહિમાં હાઈ ભાવ રૂ૫ પદાથે આવશે.
આવરણથી બીજું તે અનાવરણ અથવા જે આવરણ ન હોય તે અનાવરણ એ પ્રમાણે નમ તપુરૂષ સમાસમાં પથુદાસ અથવા પ્રસપ્રતિષેધ બેમાંથી કોઈને સ્વીકાર કરશું તે પણ દેષની પ્રાપ્તિ સાથે નહિ ઈચ્છા છતાં બળાત્કારે અન્ય-પદાર્થ માનવાને
આ, ૨-૪