________________
આગમત
પ્રદેશનું આકાશ પ્રદેશની અંદર લેહ-ગળામાં અગ્નિ-પ્રવેશની માફક રહેવાપણું થાય છે અને અલકાકાશમાં તેને અસંભવ છે. અર્થાત્ તે પ્રમાણે થતું નથી.
જીવ અને પુગલેનું એક આકાશ –પ્રદેશમાં તેમ જ અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાહીને રહેવાનું હોઈ તેમજ એ જીવ-પુદ્ગલે સક્રિય હોઈ જીવ-૫ગલેને સંગ અને વિભાગ દ્વારા આકાશદ્રવ્ય અવગાહ આપવા સંબંધી ઉપકારક છે, એટલે કે પુદ્ગલની અવગાહના એક પ્રદેશથી લઈને યાવત્ ચૌદ રાજલક પર્યત અવગાહના છે અને જીવની અવગાહના અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણથી કેવલી સમુદ્દઘાતની અપેક્ષાએ ચૌદ રાજ પર્યત છે.
વળી પ્રથમ જણાવી ગયા પ્રમાણે જીવ–પુદ્ગલે ક્રિયાવાળા છે. તેમ જ ક્ષેત્રાવસ્થાન–કાળનું પણ પરિમિતપણું છે. તેથી એક સ્થાનેથી બીજે સ્થાને જીવ તથા પુદ્ગલેની અવગાહનાનું પરિવર્તન થાય છે. તે વખતે અન્ય-દેશને સંગ તેમજ પૂર્વ—દેશને વિયોગ થતે હોઈ સંગ-વિભાગ દ્વારા આકાશ દ્રવ્ય જીવપુદ્ગલેને અવગાહ આપવા સંબંધી ઉપકાર કરે છે.
જે જીવ–પુદ્ગલેની અવગાહના ધર્મ-ધર્મ દ્રવ્યની માફક ચૌદ રાજુ પ્રમાણ હોય અથવા ચૌદ રજજુ પ્રમાણ ન હોય તે પણ એ જીવ-પુદ્ગલે જે ક્રિયાવાળા ન હોય તે પણ સંગવિભાગ દ્વારા અવગાહ સંબંધી ઉપકાર કરવાને સંભવ આકાશ દ્રવ્યને ન ઘટે. પરંતુ અવગાહનાની ન્યૂનતા, ક્રિયાયુક્ત તત્ત્વ તેમજ ક્ષેવસ્થાન કાળનું નિયતપણું આ બધા કારણોને અંગે જીવપુદ્ગલોની અવગાહનાનું પરિવર્તન થતું હોઈ સંગ–વિભાગ દ્વારા આકાશદ્રવ્ય ઉપકારક છે. વિક ર આ જ વાત ટીકાકાર મહારાજા સમજાવે છે – આ જધન્ય પુગલની અવગાહના આશ્રયી સમજાવ્યું. ' : જીવની જઘન્ય અવગાહનાની અપેક્ષાએ વિચારવું.