________________
CITI)
વર્ષ ૧૬
પુસ્તક
વીર નિ. સં.
विषय-विरक्तिर्हि ૨૫૦૭ છે
वैराग्यम्
સાચે વૈરાગ્ય કયો? ર૦૩૭ 8
જિનેશ્વર ભગવાનના વચનના આધારે સંસારનું સ્વરૂપ વિચારનાર વિજ્ઞ-પુરુષને સસરકારાગારની કુત્સા થાય, તેમાં આશ્ચર્ય નથી, છતાં કદાચિત મોહની પ્રબળતાથી વિષયમાં આસક્ત થવાને લીધે સંસારને મેહ ખરાબ જાણ્યા છતાં છૂટે નહિ અને અસાર લાગેલા સંસારને પણ જે જીવ વળગવા જતે હોય તે પણ કે હલુકમીને સંસારની વિચિત્ર લીલા પણ વૈરાગ્યનું કારણ બને છે તેથી સિદ્ધષિ મહારાજ વૈરાગ્યના કારણે જણાવતાં નીચે જણાવેલાં પણ કારણે જણાવે છે – ભાય વિપરીતપણને આચરે,
પુત્ર અવિનીતપણું કરે,
છોકરી મર્યાદાને ઓળગે. બહેન કુલની મર્યાદાને પ્રતિકૂળપણે આચરણ કરે,
ધર્મ દ્વારા ખરચાતા ધનને અંગે– ભાઈઓ (કુટુંબીઓ) અનુમોદના ન કરતાં અપમાન કરે, ઘરના કામમાં આ ઢીલા છે, એમ કહીને
દુનિયાદારીના સ્વાર્થમાં રચેલા માતપિતા