________________
૩૧
-
-
પુસ્તક૨ જુ વાચક હોવાથી અંગાંગિભાવ હોય તે સમાહાર ઠંદ્ર અને નપુંસકલિંગ થઈ શકે. પરંતુ શરીર પોતે અવયવી છે અવયવ નથી અને વાણી, મન તેમજ શ્વાસે છુવાસ ને અવયવ કહી શકાય નહિ, માટે અંગિભાવના નિયમ પ્રમાણે અહિં સમાહાર કંદ્ર થઈ શકે નહિ.
ઉપકાર સંબંધી પ્રકરણ ચાલુ હોઈ પુદ્ગલે ઉપકાર કરે છે. એ અર્થ પ્રમાણે પુના એ કર્તરિ પછી છે એટલે શરીર, વાણી, મન અને શ્વાસોશ્વાસ એ પિદુગલિક હેઈ જવું, ગ્રહણ કરવું, બોલવું વિચારવું અને શ્વાસે વસ લેવા વિગેરે કાર્યો વડે પરિણામ વિશેષ પ્રાણીઓને ઉપકાર કરે છે.
भाष्यम्- पञ्चविधानि शरीराण्यौदारिकादीनिवाडू-मनः प्राणापानाविति पुद्गलानामुपकारः ॥
ભાગ્યાથ–ઔદારિક, વકિય વિગેરે પાંચ શરીરે, વાણી, મન અને શ્વાસવાસ એ પુદ્ગલેને ઉપકાર છે.
ટીકાથ–ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કાશ્મણ વિગેરે વિખરાઈ જવાના સ્વભાવવાળા પાંચ શરીરે એ પુદ્ગલેને ઉપકાર છે. - વાણ, મન તેમજ શ્વાસોશ્વાસ એ પણ પુદ્ગલેને ઉપકાર છે, રૂતિ વકારના અર્થમાં આપેલ છે.
વાણીનું સ્વરૂપ સમજાવે છે. જે બેલાય તે વાણી કહેવાય અને તે પૌગલિક છે. તે પૌગલિક વાણી ભાષા પર્યાપ્તિવાળા જેને વર્યાનરાય તેમજ જ્ઞાનાવરણીયના પશમથી અંગોપાંગ નામ કર્મથી પ્રાપ્ત થયેલ જિહૂવા નિમિત્તથી ઉત્પન્ન થયેલ રણકાર સ્વરૂપ છે.
અહીં એટલું ધ્યાનમાં રાખવા લાયક છે કે ભાષા પર્યાપ્તિ અર્થાત્ ભાષાના પુદ્ગલેને ગ્રહણ કરી ભાષાપણે પરિણમાવવાની તેમજ આલંબનપૂર્વક વિસર્જન કરવાની શક્તિ તે ભાષાપર્યાપ્તિ કહેવાય.
૧. રણકાર સ્વભાવ કહેવાનો આશય એ છે કે સ્પષ્ટ ધ્વનિ અક્ષરબુત અને અસ્પષ્ટધ્વનિ-અનક્ષત બંનેને અંતરભાવ થઈ શકે.