________________
૧૮
આગમત
માટે એ ધર્મા–ધર્મનું લક્ષણ તે જ ઉપકાર-પ્રજનસામર્થ્ય–ગુણઅને અર્થ વિગેરે સમાન અર્થવાળા શબ્દોથી કહેવાય છે.
૩૫શ્વર–એટલે ગતિ–સ્થિતિ પરિણામે પરિણમેલા જીવ–પુદ્ગલેને પાસે રહીને ગતિ–સ્થિતિ સંબંધી વ્યાપાર કરાવે તે જીવપુદ્ગલેને ગતિ-સ્થિતિમાં સહાયક થાય તે પ્રમાણે વર્તવું તેનું નામ પ્રજન.
અતિશય ઉપકારી હોય તે ગુણ કહેવાય. પિતાની શક્તિને પ્રભાવ તે સામર્થ્ય.
બીજા દ્રવ્યમાં નહિ સંભવતું કારણ તેનું નામ અર્થ કહેવાય છે.
જ્યારે અતીન્દ્રિય એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના ઉપકારની સિદ્ધિપૂર્વક દ્રવ્યનું અસ્તિત્વ નક્કી કર્યું તે આગળ જણાવેલ અતીન્દ્રિય-આકાશને ઉપકાર શું છે? તે જણાવે.
सूत्रम्-आकाशस्यावगाहः ५-१८ શબ્દાર્થ–આકાશને ઉપકાર અવગાહ છે.
ટીકાથ-પ્રશ્ન-તમેએ પ્રથમ જ સોડવહિં એ સૂત્રથી પ્રથમ જ જણાવ્યું છે જે “કાકાશમાં અવગાહ છે” એથી આકાશનું લક્ષણ પ્રદર્શિત કર્યું છે. તે પછી પુનઃ ઉપકારરૂપ લક્ષણ કહેવાને આરંભ શા માટે કરે છે?
ઉત્તર-બરાબર છે. પ્રથમ તે જીવ અને પુદ્ગલેનું પ્રાધાન્ય જણાવવા માટે એટલે કાકાશમાં જીવ અને પુદ્ગલેને અવકાશ છે, એ જણાવવા માટે પ્રથમ ઢોરે વહું એ સૂત્ર કહેલું છે, જ્યારે અહિં તે આકાશ-દ્રવ્યનું સ્વરૂપ ચેકકસ કરાય છે.
કાકાશમાં છવ–પુદ્ગલેને અવગાહ છે, એમ જે કહ્યું તે પણ આ સૂત્રના સ્વરૂપને ધ્યાનમાં રાખીને કહેલ છે. માટે પદાર્થનું