________________
૩૬
આગમત ગભરાયા વિના માત્ર હસ્તમાં વજ લઈને તે ચમરેન્દ્રની તરફ મૂકે છે, દેવતાધિષ્ઠિત સામાન્ય હથિયારો જ્યારે તે હથિયારોને ધારણ કરનારાના અભિપ્રાય પ્રમાણે પ્રવૃત્તિ કરનારા હોય છે તે પછી ખુદ ઈદ્રિમહારાજનું વજી નામનું આયુધ ઈદ્રમહારાજે જ ચમરેન્દ્ર ઉપર મૂકેલું હોય ત્યારે તે વજી ચમરેન્દ્રને પલ પણ મૂકે નહિં એ વાત કઈ નવી સમજવાની નથી. મરદશાથી પ્રાદુભૂત થયેલ દુષ્ટ પરિણામ ભેગવે કેણુ? - જગતમાં દુર્બુદ્ધિવાળા મનુષ્ય જ્યારે મદોન્મત્તતાના વિચારવમળમાં વહી રહેલા હોય છે, ત્યારે તેઓને સ્વયં સુન્દર વિચાર આવતું નથી, હિતૈષીઓએ હૃદયના ઉમળકાથી જણાવેલો હિતને વિચાર હોય તે પણ ગમતું નથી, હિતૈષીઓની હરોળમાં રહેવું પણ તેને ગમતું નથી. અનેક પ્રકારની દેખાડેલી અને દેખાતી આપત્તિઓ પણ તે મદોન્મત્તના હૃદયને હચમચાવી શકતી નથી, પરતુ મદોન્મત્તના હૃદયમાં પ્રાદુર્ભત થયેલા દુષ્ટ વિચારના ફલને ભેગવવાની વખતે તે મદેન્મત્તને મદ સર્વથા નાશ પામી જાય છે, જેવા જેથી તે મદ ઉત્પન્ન થયેલું હોય છે તેના કરતાં સેંકડો ગુણા જોરથી ભયંકર પરિણામની વખતે તે મદને નાશ થાય છે. ભયંકર પરિણામ જોવાની સાથે મનુષ્યને મત્ત-દશામાં લાવનારે મદ તે સર્વથા નાશ પામે છે, પરંતુ તે મદોન્મત્ત દશાને લીધે થયેલા કાર્યોના દુષ્ટ–પરિણામને ભેગવવાનું કાર્ય તે તે મદોન્મત્ત થયેલા મનુષ્યને જ બજાવવું પડે છે, તેવી જ રીતે અહિં પણ ચંડાલ પ્રકૃતિને ધારણ કરવાથી ચંડતમ બનેલા ચમરચચાના ચમરેન્દ્રના મદને સર્વથા વિલય થઈ ગયે, પરંતુ તે ભયંકર પરિણામને ભોગવવાનું કાર્ય તે ચમરેન્દ્રના દિલને સહન કરવાનું રહ્યું તે વખતે ચમરેન્દ્રની સ્થિતિ એવી વિચિત્ર થઈ કે પોતાને ઊધે મૂખે સૌધર્મ ઇંદ્રના મૂકેલા વજની વિજળીઓ જેવી તિથી ચમકેલા ચમરેન્દ્રને નીચે-માથેજ સીધમ દેવલેકમાંથી સરકી
નાશ પર સાથે મને તેમને નાશ
થયેલા