________________
૪૮
આગમત ભાવપૂજા કર્યા પછી પણ દ્રવ્યપૂજાનાં નવાં સાધને મળે તે તે દ્વારા ભગવાન જિનેશ્વર-મહારાજની દ્રવ્ય-પૂજામાં શી અડચણ છે? અથત ભાવપૂજાના વખત પૂરતે જ દ્રવ્ય-પૂજાને નિષેધ બીજી જિસદીથી કર્યો હતે.
તેથી ભાવપૂજા કર્યા પછી દ્રવ્યપૂજા રૂપ ભક્તિ કર્મ કરવામાં બાધ નથી. ભગવાન જિનેશ્વર-મહારાજની ચૈત્યવંદનાદિ ભાવપૂજા કર્યા પછી પણ દ્રવ્યપૂજા કરવામાં અડચણ નહિ હોવાને લીધે બાર અધિકારથી ચૈત્યવંદન કર્યા પછી પણ ચંદરવા-jઠીયા પુષ્પગ્રહ વિગેરે દ્વારા દ્રવ્ય પૂજન કરવાનું જણાવે છે.
શાહુકારને ચેપડે તે તે જ છે કે જેમાં એક પણ રકમના સંબંધમાં ગોલમેલ હોતી નથી. જે એક પણ રકમના સંબંધમાં બોલમાલ હોય તે સમજી લેજે કે એ શાહુકારને ચોપડો નથી તે ખેટે ચોપડો છે અને તેથી એ ચેપડે બીન શાહુકારી છે.
આ બધી હકીકત નીચેની ત્રણ ગાથાઓ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે. ભાવપૂજા પછી પણ ચંદરવાદિ દ્વારા દ્રવ્ય પૂજા થઈ શકે
पणिहाणं च कपऊणं, करे अण्णं तओ इयं । " णाणाविहाहि भत्तीहिं, उल्लोयं जिणमंदिरे ॥१॥ वत्येहिं देवंगदुगुल्लपहि, कोसेया खोमेहि य उत्तमेहिं । सुवण्ण रूप्पेहि पवालएहि, मुत्ताछएहि च महालएहि ॥७२॥ સુવUVIઝુષ્ટિ સુiધUહિં, પિયરિ સુ9 (Fથિ) દિ / पुप्फाण गेहं तु रेइ रम्म, सुभत्तिजुत्तो जिणमंदिरम्मि ॥७३॥
સ્પષ્ટ શબ્દોમાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે પ્રણિધાન કરીને એટલે પ્રરિધાન સૂત્ર જેમાં છેલ્લે આવે છે એવું બાર અધિકારવાળું ચૈત્યવંદન કરીને અનેક પ્રકારની રચનાવાળે ચંદરે જિનમંદિરમાં કરે.