________________
આગમત
જે કે દેવતાઓને મરથ માત્રથી કાર્યસિદ્ધિ થાય છે, એમ કહેવાય છે, પણ તે મુખ્યત્વે આહારની અપેક્ષાએ ઈરછા માત્રથી આહારના પુદ્ગલેના પરિણમનની અપેક્ષાએ સમજવું ને તેથી દેવતાઓ મન મક્ષી તરીકે પ્રસિદ્ધ છે. બાકી ત્રાદ્ધિ, સમૃદ્ધિ આદિ પ્રાપ્તિની અપેક્ષાએ તે દેવતાઓ પણ મને રથ માત્રથી–સિદ્ધિ પામનારા નથી અને જે તેમ ન હોય અને રદ્ધિ-સમૃદ્ધિ આદિમાં પણ જે દેવતાઓ મારથ માત્રથી સિદ્ધિ પામતા હોય તે સર્વ દેવે સમાન અદ્ધિ-સમૃદ્ધિવાળા થઈ જાય. પણ તેમ નથી, કિંતુ દેવતાઓમાં આગળ આગળના દેવતાઓ આયુષ્ય અને અદ્ધિસમૃદ્ધિથી અધિક અધિક હોય છે.
આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ઉત્તમ કટિમાં દાખલ થવાની ઈચ્છાવાલાએ એકલી ઈચ્છા કરવાથી સંતુષ્ટ થવાતું નથી પણ ઉત્તમ કોટિના કારણે મેળવવાની આવશ્યકતા છે.
જેકે ઉત્તમ કટિને પ્રાપ્ત કરવાના અનેક સાધન છે છતાં સર્વ સાધનમાં સરલતાને પહેલે નંબર લૌકિક અને કેત્તર દષ્ટિથી માનવે પડે છે.
કારણ કે તે સરલતા એવી ચીજ છે કે જે સર્વ શેષ–સાધનને સભાવ ન હોય તે પણ સદ્ભાવ કરી શકે છે અને જે તે સરલતા ન હોય તે શેષ–સાધનેને સદ્ભાવ હોય તે પણ કાર્યસિદ્ધિ નથી થતી અને મળેલ શેષ–સાધનની નિષ્ફળતા થાય છે.
કે કેટલાકે પિતાના અનુભવ ઉપર લક્ષ્ય નહિ આપતાં કઈ કોઈ વખત માત્ર વર્તમાનકાલમાં થતી કાર્યસિદ્ધિને આગળ કરીને તથા ભવિષ્યના વિષમ-વિપાકને નહિ વિચારીને પ્રપંચ-પાલને મહત્તા આપે છે, પણ તેજ માયિતાના માર્ગમાં મહાલનારા લોકો પોતે જ જ્યારે તેવા ચાણકયનીતિની ચતુરાઈવાળાની જાળમાં આવી જાય છે અને અચિતિત આપત્તિ કે ધનાદિના નુકશાનને પામે છે, ત્યારે