________________
પુસ્તક ૨-જુ તેમ અણસમજુપણે બેલવું, અને ગાંડાની માફક વિચારશૂન્યપણે પ્રવૃત્તિ કર્યો જવી.
કેમકે વિવેકી-પુરુષને માથે એ તે ફરજ તરીકે રહેલું છે કે પરોપઘાતક કે આર્ત-રૌદ્રાદિકના વિચારો ન આવવા જોઈએ, સપાપ, નિષ્ફર, અસભ્ય કે અનવસરનું વચન ન બેલાવું જોઈએ, તથા કેઈપણ પ્રાણીને ઉપધાત કરનારી કે લેહ-કેત્તરમાર્ગથી વિરૂદ્ધપણવાળી પ્રવૃત્તિ હોવી જોઈએ નહિ.
જેના હૃદયમાં સરળતાએ નિવાસ કરેલ હોય તે મનુષ્ય પિતાની મન, વચન કાયાની પ્રવૃતિને તેવી રીતે ન કરે જેથી બીજાને યથાસ્થિત વસ્તુના સ્વરૂપથી વિપરીત ધારણ કરવાનું કારણ મળે. વિવેક પુરૂષાએ ઉપઘાતક બુદ્ધિ છેડીને શ્રોતાના ઉપકારને માટે કરેલી પ્રવૃત્તિ કેટલીક વખત શ્રોતાની અજ્ઞાનતાને લીધે વિપરીતબુદ્ધિને કરનારી થાય, પણ તેટલા માત્રથી તે વિવેકી–જનને માયાવી કહી શકાય નહિ.
જેવી રીતે માયાવી પુરુષે શ્રોતાના ઉપઘાત૫ણે કરેલી મન, વચન, કાયાની પ્રવૃત્તિ ભાગ્યશાળી શ્રોતાને ઉપઘાતક કે વિપરીત પરિણામવાળી ન થાય તે પણ ઉપઘાતક-બુદ્ધિથી માયાપૂર્વક પ્રવૃત્તિ કરવાવાળે જેમ માયાના દોષને પાત્ર થાય છે, તેવી રીતે ઉપઘાતકબુદ્ધિ વિનાના સરળતાવાળા વક્તાને કેઈપણ પ્રકારે માયાવીતાને દોષ દઈ શકાય નહિ.
ઉપર જણાવેલી સરળતા કેટલાક ભાગ્યશાળી જેને પ્રાપ્ત થયેલી હોય છે, છતાં તેઓએ તેને ટકાવને માટે ઉપઘાતકપણાના દોષને હંમેશાં નજર સામે રાખવા, નહિ તે જગતના માયાવી છોને સંસર્ગથી ઉપઘાતક-બુદ્ધિવાળા થઈ સરળતાને સરકારી દેવાવાળા થાય છે.
જેવી રીતે ઉપઘાતક-બુદ્ધિ સરળતાને સરકાવનાર થાય છે અને ઉપઘાતક-બુદ્ધિની નષ્ટતાની અહેનિશ રખાતી ભાવના સરળતાને