________________
આગમળ્યોતિ
વીર નિ. સં. 8
૨૫૦૭
વર્ષ ૧૬
सरलो धम्मस्स आराहगो होइ સરળતાને મહિમા
પુસ્તક
વિ. સં. ૨૦૩૭
8. છે
આ જગતમાં વર્તતા દરેક વિચારવાનું છે પિતાને ઉત્તમ કેટિમાં સ્થાપિત કરવા કે તેમાં થયેલા કહેવડાવવા માંગે છે, કેઈપણ વિચારવાનું પુરૂષ પિતાને અધમ કેટિમાં દાખલ થયેલે કે તેમ થયેલે કહેવડાવવા માંગતે નથી.
પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે માત્ર મને રથમાં મહાલવાથી મનોકામના ફલતી નથી, કારણ કે કારણ સિવાય કોઈપણ કાર્યની નિષ્પત્તિ થતી નથી, ને મને કામનાને ફલીભૂત કરવાનું કે થવાનું કારણ એકલા મરથ નથી.
જે એકલા મનેરથી કાર્યસિદ્ધિ થઈ જતી હતી તે સર્વ મનુષ્યને ધન-ધાન્ય કુટુંબ, રાજ્ય-ત્રદ્ધિ સમૃદ્ધિની ઈચ્છા હોવા સાથે બુદ્ધિમત્તા અને કવિરાજપણાની ઈચ્છા સ્વાભાવિક હેવાથી કોઈપણ મનુષ્ય ધન-ધાન્યાદિથી રહિત હોવું જોઈએ નહિં, પણ જગતમાં તેમ થતું નથી. તેથી માનવું જોઈએ કે કેવલ મરથ માત્રથી કેઈપણ કાર્યની સિદ્ધિ થઈ શકે નહિ.
આ. ૨-૧