________________
પુસ્તક ૧-લું
૩૭જવું પડયું, પિતાના આહાર વિગેરે આભૂષણે પણ કયા કયા દ્વીપમાં અને કયાં કયાં ખસી પડ્યાં તેનું પણ તે ચલાયમાન થયેલ ચમરેન્દ્રના ચિત્તમાં અંશે પણ આવ્યું નહિ, પરંતુ ભયથી આખું શરીર જેનું કંપી ઊઠયું હોય એ મૃગલે પણ બચાવની બખેલમાં પેસી જાય છે, તેવી રીતે સૌધર્મેન્દ્રના અખલિતવીર્યવાળા વાના વેગના સપાટાથી સજજડ થઈ ગયેલે ચમરેન્દ્ર પણ શરણ તરીકે અંગીકાર કરાયેલા ભગવાન મહાવીર-મહારાજના ચરણ કમળમાં લીન થયે. સીંચ ણાથી ત્રાસ પામીને નાસતે નાસતે પારે જેમ કઈ એવું સ્થાન મેળવે કે જેમાં સીંચાણનું આવવું ન થાય તે વખતે તેને તેવું સ્થાન મેળવવાને માટે જે કે અનુપમ શાંતિનું કારણ મળેલું છે, પરંતુ જ્યાં સુધી સીંચાણે તે સ્થાનની નજીકમાં હોય અને સ્થાનાન્તરે ન ગયે હેય ત્યાં સુધી પારેવાની જે દશા હોય છે તે દશા જે પૂરેપૂરી ખ્યાલમાં લઈએ તે શ્રમણ ભગવાન મહાવીર–મહારાજાની ચરણકમલની અંદર છુપાઈને રહેલ ચમરેન્દ્ર કઈ દિશામાં રહ્યો હશે? તેને ખ્યાલ આવે. ઈંદ્ર-મહારાજની પરિસ્થિતિ અને ચમરેન્દ્રના પરાભવ
માટે વજનું મૂકવું. વાચકે ધ્યાન રાખવાની જરૂર છે કે સૌધર્મદેવેલેકની સુધર્મ સભામાં બીરાજેલા ઇંદ્રમહારાજે સમગ્ર જિંદગીમાં કેઈપણ દિવસ નહિ શ્રવણ કરેલાં એવાં માનનાં વચને શ્રવણ ક્ય, જિંદગીમાં કઈપણ દિવસ કલ્પનામાં પણ નહિ આવી શકે તેવાં તિરસ્કારનાં તીરો તનમાં ભૂકાયાં, સ્વપ્નમાં પણ જેની કલ્પના ન લાવી શકાય તેવા સામાનિક અને આત્મરક્ષક આદિ જે પિતાને પરિવાર તેને ત્રાસદેવાવાળી વર્તણુંક નજરે નીહાલવી પડી, આ બધાં ન વર્જી શકાય તેવા વિકટ સંગને પહોંચી વળવા માટે ઈદ્રમહારાજને ચમરેન્દ્રની ઉપર વજીને પ્રવેગ કરવાની જરૂર પડી હતી અને તે વજ ચમરેન્દ્રની પાછળ ગતિ કરતું ચાલી