________________
૪૩
પુસ્તક-૧ લુ
સૂર્ય-સાવઘના ત્યાગરૂપી ભાવ-પૂજાના કારણ તરીકે કરવામાં આવતી હાય, અર્થાત્ ભગવાન્ જિનેશ્વર મહારાજે માક્ષના કારણરૂપ સ સાધના ત્યાગ બતાવ્યા માટે તેમની મેાક્ષ-માના ઉપદેશક તરીકે પૂજા કરવી ભવ્ય-જીવાને ચાગ્ય છે, એમ ધારી જે સ્નાત્રાદિથી ભગવાનની પૂજા કરવામાં આવે તે વાસ્તવિક દ્રશ્ય-પૂજા કહેવાય.
વળી ભગવાન્ જિનેશ્વર મહારાજના નિથ પ્રવચનને પામવા, માનવા અને પ્રતીતિ કરવારૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે અને એજ ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનને ભક્તિથી તે સમ્યકત્વની શુદ્ધિ દિન અને પ્રતિક્રિન થતાં ચારિત્રરત્નની પ્રાપ્તિ સ્ટુને થાય એવા અધ્યવસાયથી ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાની જે ભાવાહિકથી પૂજા કરવામાં આવે તેને જ વાસ્તવિક રીતિએ દ્રવ્યપૂજા કરી શકાય છે.
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે ભગવાન્ જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા કરવામાં શ્રદ્ધાનુસારી સ–જીવાનુ ધ્યેય સÖવિરતિને પ્રાપ્ત કરવાનું' જ હાય છે અને મહારાણી પ્રભાવતીનું ધ્યેય દ્રવ્યપૂજાનું તે પ્રમાણે જ હાવાથી અનિષ્ટ શ્રવણથી તેના હૃદયમાં દુઃખની કે શોકની લાગણી ન થતાં ઉત્સાહની લાગણી ઉત્પન્ન થઈ અને મહારાજા ઉડ્ડાયનની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરવાને માટે આજ્ઞા માગી.
એટલે આ ઉપરથી સ્પષ્ટ થયું કે ભગવાન જિનેશ્વર મહારાજની ખીજા શ્રાવક-શ્રાવિકાઓએ કરેલી નૃત્યપૂજા કરતાં મહારાણી પ્રભાવતીની નૃત્યપૂજા અલૌકિક-પ્રકારની જ હતી અને તે અલૌકિક દ્રવ્યપૂજા સ–સાવધના ત્યાગને આપનારી થઈ. એટલુ જ નહિ પરન્તુ તેજ મહારાણી પ્રભાવતીએ ચારિત્રની આરાધના કરી દેવલાક પ્રાપ્ત કર્યાં અને દેવલાકમાં ગયા પછી પણ નૃત્યપૂજામાં તાલ મજાવનાર પેાતાના ભત્ત્તર ઉદાયન મહારાજાને જૈનધર્મના સાચા માગ પમાડયો.