________________
પુસ્તક ૧-લું ધર્મ-શબ્દને લક્ષ્યાર્થી અને વાચ્યાર્થ
કેટલાક આવર્તમાં જન્મ પામ્યા છતાં પણ અનાર્યના જડવાદની જમાવટ કરવાવાળા મનુષ્ય ધર્મ શબ્દને વાચ્યાર્થ અને લક્ષ્યાર્થરૂપે અર્થભેદ નહિ છતાં અથવા એકાWપણું છતાં લક્ષ્યાર્થ અને વાર્થને છૂટા પાડે છે, અને સ્પષ્ટપણે તેઓ જાહેર કરે છે કે
“અન્ય-જિંદગીમાં દુખથી બચાવનાર અને સુખને મેળવી આપનાર ધર્મ શિવાય બીજો કોઈ પદાર્થ છેજ નહિ એવું જે કહેવામાં આવે છે તે માત્ર વાર્થ તરીકે એટલે શબ્દાર્થ તરીકે જ છે, પણ ધર્મ–શબ્દને લક્ષ્યાથે તે એજ છે કે તે ધર્મના નામે મનુષ્ય આ જિંદગીમાં હિંસા, જૂઠ વગેરે જુલમના અને અન્યાયના કાર્યોથી બચે અને તેવી રીતે જુલમ અને અન્યાયોથી બચવાવાળે મનુષ્ય સારી નીતિ અને સારી ચાલચલગતવાળે થઈ સર્વ પ્રકારે યોગ્ય–ઉદ્યમ કરવાવાળે થાય અને તેથી મરણપયત સુખના સાધનેને મેળવી શકે.”
આવી રીતે લક્ષ્યાર્થી દ્વારા ધર્મ સમજાવવાનું તેઓ એટલા માટે જરૂરી માને છે કે જે આવતી જિંદગીના દુખેથી બચવા અને સુખને મેળવવાની કારણતારૂપ વાચ્યાર્થતાદ્વારા ધર્મને ન સમજાવતાં ઉપર જણાવેલા લક્ષ્યાર્થદ્વારા ધર્મ જણાવવામાં આવે તે સત્તા આગળ શાણપણ ચાલે નહિ? એ લેક્તિ મુજબ સત્તાધીશ મનુષ્ય પોતાની સત્તાને અનુપગ કે દુરૂપયેગ કરતાં કોઈ પણ અંશે સંકોચાય નહિ.
કારણ કે તેવા સત્તાધીશેને કઈ પણ બીજી સત્તાને ડર હેતે નથી, ક્યારેક સજજન ગણાતા મનુષ્યો પણ સત્તાધીશેની સ્લાવાની સરિતા વહેવડાવવા સર્વદા આત્માનું સમર્પણ કરવા તૈયાર હોય છે, તેથી તેઓને પિતાના સત્તાધીશપણના પ્રભાવથી અપકતિપણાને અશે પણ ડર હોતું નથી, એટલું જ નહિ પણ સત્તાધીશોએ અન્યાયથી લીધેલાં રાજે, અગ્ય રીતિએ કરેલા શત્રુસૈન્યના સંહારે,