________________
છે સાધુઓનું સંઘમાં સ્થાન છે
જૈન જનતામાં શ્રીસંઘ શબ્દ એટલે બધે પ્રસિદ્ધ છે . કે તે શબ્દને નહિ જાણનાર સૂર્યને નહિ જાણનાર જે ગણાય, પરંતુ સંઘ શબ્દના અર્થને સમજવામાં ઘણું લેકે છે અણસમજ ધરાવે છે.
શ્રી સંઘને ભગવાન જિનેશ્વર મહારાજાઓ નમસ્કાર કરે છે. એ વાત સકલ જૈન-સમૂહમાં પ્રસિદ્ધ છે. પણ સુએ સમજવું જોઈએ કે
ભગવાન જિનેશ્વર મહારાજા ને વંઘમ એવું કે છે 5 દિવસ બોલતા નથી, ભગવાન તે દરેક સમવસરણમાં છે બિરાજતા ધર્મદેશનાની આદિમાં નમે થમ્સ એમ કહે છે,
એટલે તેઓ તીર્થને નમસ્કાર કરે છે. અને તીર્થ શબ્દનો અર્થ ૨ પ્રથમ નંબરે પ્રથમ ગણધર મહારાજા છે. અને બીજે નંબરે શ્રી ચતુર્વિધ સંઘ છે.
તેમાં પ્રથમ ગણધર મહારાજા તે સ્વતંત્રતીર્થ તરીકે છે, પણ શ્રી ચતુર્વિધ સંઘ સ્વયં તીર્થના અર્થ તરી ર નથી. પરંતુ તીર્થ શબ્દને સીધે અર્થ પ્રવચન છે. અને પ્રવચનને અર્થ દ્વાદશાંગી છે. તે દ્વાદશાંગી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ
શ્રી ચતુર્વિધ સંઘને આધારે છે. માટે આધેય જે દ્વાદશાંગી છે તેને નમસ્કારથી આધાર જે શ્રી ચતુર્વિધ સંઘ તે નમસ્કાર
કરવા લાયક ગણાય છે. 8 રત્નને ધારણ કરનાર સેનું કે હરકઈ ધાતુ હોય ત્યાં રત્નની કિસ્મત થાય જ છે, તેમ દ્વાદશાંગીના મહિમાને લીધે શ્રી સંઘને મહિમા થાય છે અને દ્વાદશાંગીના મુખ્ય અધિકારી કુવાઝરકિઝમાળે એવા શ્રી ઉપાસકદશાંગ આદિના વચનથી 8 A સાધુઓ જ છે. માટે શ્રી સંઘમાં સાધુઓ અગ્રપદે છે ને સાધુ છે ભગવંતે હોય ત્યારે શ્રી સંઘ કહેવાય.