________________
પુસ્તક ૪-થું
ધ્યાનમાં રાખવું કે વનસ્પતિ આદિ સ્થાવર છે અને ત્રાસજાનવર કીડી-મકોડી વગેરે યજ્ઞનું નામમાત્ર પણ સાંભળવાને બેનસીબ છે, છતાં તેઓને પણ વરસાદ દ્વારા પિષણ મળે છે, માટે આખા જગતને વરસાદ જે પિષણ દે છે તેમાં જગતના જીના પૂર્વસંચિત પુણે જ કારણ છે.
જગતમાં મનુષ્યવર્ગમાં ઘણે ભાગ અગ્નિથી જ આહાર-પાકાદિકને લાભ મેળવી જીવન-નિર્વાહ કરનારા હોય છે. એ અગ્નિ મનુષ્યના જીવન-નિવહિને માટે કેટલે બધે જરૂરી છે! તેની જિજ્ઞાસાવાળાઓએ ભગવાન શ્રી આદિનાથજીના ચરિત્રમાં આહાર–પાકનું આખું પ્રકરણ વિચારી જોવાની જરૂર છે.
આવે જરૂરી ગણાયેલે અગ્નિ જે ઊર્વશિખાવાળે ન હેત તે અગ્નિ પદાર્થની હયાતી છતાં પણ તેનાથી કોઈપણ પ્રકારની કાર્યસિદ્ધિ થાત ખરી? પણ તે ઊર્ધ્વશિખાવાળે છે તેથી આહારપાકાદિકની સર્વ ક્રિયા થઈ શકે છે. અને તે ઊર્ધ્વજવલન સ્વભાવ પ્રત્યક્ષસિદ્ધ છે, અને તેજ સ્વભાવ પુણ્યશાળી–પ્રાણીઓનેઆહારપાકાદિકમાં મદદ કરનારા કેઈ અગ્નિનું ઊર્ધ્વજવલન પુણ્ય (ધર્મ) ના પ્રભાવે થાય છે એમ માનવામાં કોઈપણ પ્રકારની હરકત નથી.
પદાર્થના ગુણને જાણનારા મનુષ્ય પિતાને કેઈપણ પદાર્થથી થયેલા ગુણને જ ધ્યાનમાં રાખનારા હોય છે, જો કે તે પદાર્થો ગુણને ગુણ કરવા માટે જ તેમ કર્યું હોય, પણ ગુણમનુષ્ય તે બુદ્ધિપૂર્વક કે ઈતરથા પણ પિતાના થયેલા ગુણના કારણેને જરૂર ઉપકાર માને છે અને જો એમ ન ગણે તે લોકોત્તર-દષ્ટિએ દેવ કે ગુરુને અને લૌકિક દૃષ્ટિએ મા-બાપ કે કલાચાર્ય વિગેરેને ઉપકાર માનવાને વખત રહે નહીં. !
આ વાત તે જગતમાં પ્રસિદ્ધ છે કે વાયરાનું વાવું એ ઘણું ભાગે તીજ બને છે. અને તેથીજ વાયુના ભેદ પૂર્વવાત, પશ્ચિમવાત. ઉત્તરવાત, દક્ષિણવાત વિગેરેના નામે શાસ્ત્રકારે જણાવે છે તે વાયુનું તિરછું વાવું તે સિદ્ધજ છે. અને જે તે વાયુનું તિષ્ણુ