________________
SB નમ્ર વિજ્ઞપ્તિ UR આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્ત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કરવો.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
આનું પ્રકાશન દર વર્ષની આસો સુદ પૂર્ણિમાએ થાય છે. ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, સાદવજી, જ્ઞાનભંડારો તથા તત્વરૂચિ ગુહસ્થ આદિને
વિના મૂલ્ય મેકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે.
-
૦૦
આર્થિક લાભ લેવાનું સરનામું શ્રી આગમે. ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ
કાપડ બજાર, Po. કપડવંજ (જી. ખેડા)
પ્રાપ્તિસ્થાન : “આગમ જત કાર્યાલય
માસ્તર હરગોવનભાઈ મીઠાભાઈ ગુલાબચંદ જૈન ઉપાશ્રય દલાલવાડા, કપડવંજ
009000000000000000000