Book Title: Agam Jyot 1976 Varsh 12
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________
પૂ. આગાધારક આગમમા
આચાર્ય દેવશ્રીએ ભક્તિપ્રધાન સરળ શલિમાં રચેલ
ગૂર્જર-કૃતિઓ.
[ પૂ. આગામે દ્ધારક, બહુશ્રત, આચાર્ય ભગવંતે, વિવિધ ભક્તિપ્રધાન હદમિ વ્યક્ત કરવા બહેળા પ્રમાણમાં ગુજરાતી-હિંદીસંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં વિવિધ સ્તવને, ચૈત્યવંદને, આદિની રચના કરી છે. પ્રકાંડ અગાધ આગમિક-વિદ્વાન શ્રતધર પૂજ્યશ્રીની ભાષા સાહિત્ય પર કેવી પકડ હતી? તેના પરિચય માટે શેડીક “કૃતિઓ અહીં રજૂ કરી છે.
૪.]
શ્રી સિદ્ધાચલજી સ્તવન
(રાગ-ગઝલ)
તીરથ જગ સહુ સાચે; સમકિત શિવ ફળ જાગે એ ટેક. જગદીશ્વર વચને જામ્યા, પુંડરિક ગણધર શિવ પામ્યા,
મેહ નૃપને દઈ તમાચે તીરથ૦ ૧ સંજમ ને નાણને હેતુ, શિવ કમળા ઘરને સેતુ,
સમકિત ભાવનામાં સાચે ! તીરથ૨ In પાવન પુરૂષ શિરતાજા વિખ્યાત થયા ગિરિરાજા |
તીરથ પાવન નહિ કેય ! તીરથ૦ ૩. જિમ ક્ષેત્ર બળે જિન વિચરે, સવિકાલ વિદેહા વિચરે છે
અભવ્ય મન નવી રાચે ! તીરથ૦ ૪n થાનક દૂજે જે કરીએ, ખિણમાં અઘ તેહ વિખરિયે |
આનંદ યુગલ ધરી જા ! તીરથ૦ ૫ |

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162