________________
પરતક –યું
- ૨૧ પ્ર. ૧૩ મહાને અર્થ “સર્વથી” વિરતિ, પાંચ પાપની સર્વથીe
વિરતિ થઈ પણ અઢારની કરવી જોઈએ ને ! અઢાર છોડવાના, તેમાં પાંચ છેડડ્યા, તેથી સર્વવિરતિ ક્યાંથી
આવી ગઈ! ઉત્તર અઢાર મરચા કમરાજાએ માંડેલા છે, પણ તે બધાનું
મુખ્ય સ્થાન આ પાંચ, પ્ર. ૧૪ પરિગ્રહ વિરમણ નામ શા માટે રાખ્યું? પરિ ઉપસર્ગ
શા માટે છે? ઉત્તર ઉપસર્ગથી વિશિષ્ટ એમ જણાવી સંયમ ઉપકરણ સિવાય
એમ જણાવ્યું,
પાંચમાની અંદર સંયમના સાધન સિવાયની ચીજ
લેવાની બંધ, તેથી “પરિગ્રહ” નામ રાખ્યું. પ્ર. ૧૫ મૂચ્છ એટલે શું ? મહાવતેની જરૂર ક્યાં સુધી? ઉત્તર જેની પાસે જે વખતે જે હોય તેમાં જે ઝકડાય
તે મૂચ્છ
ઝકડાઈ જવાને સંભવ અગિયારમા સુધી, તે અગિ
યારમાં બારમા સુધી પાંચ મહાવ્રતે જાણવાં, પ્ર. ૧૬ કઈ જગ્યા પર શ્રાવકના એકવીશ ગુણ કહ્યા, કઈ જગ્યા
પર માગનુસારીના પાંત્રીસ ગુણ કહ્યા. તે માનવા કયા! ઉત્તર કુટુંબને તૈયાર કરવા માટે માગનુસારીના પાંત્રીસ ગુણે અને પિતાના આત્માને તૈયાર કરવા માટે એકવીસ ગુણે,
વ્યક્તિ તરીકે એકવીસ ગુણે, કૌટુમ્બિક તરીકે પાંત્રીસ
ગુણની જરૂર પ્ર. ૧૭ દ્રવ્ય હિંસાથી વિરમાવે છે ને નામ આપવાનું મહાવત?
પ્રાણાતિપાત” શબ્દ લીધે એટલે બંદોબસ્ત કર્યો ખાળને, એટલે દરવાજે કઈ નહિ, ખાળે ચેકીદાર કે બીજું કંઈ?