Book Title: Agam Jyot 1976 Varsh 12
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 155
________________ तात्विक प्रश्नोत्तराणि ગ્રંથને સંક્ષિપ્ત ગુર્જરાનુવાદ 0 [ આગમસમ્રાટુ, આગમિક–પ્રતિભાસંપન્ન સૂક્ષ્મ તત્વચિંતક પૂ. આગમ દ્વારક–આચાર્યદેવશ્રીએ આજીવન ચિંતન-મનન દ્વારા આત્મસાત્ કરેલ આગમિક-પદાર્થોને રહસ્યને ટૂંકા પ્રશ્નોત્તરે રૂપે અધિકારી-જના હિતાર્થે સંસ્કૃતમાં “તારિવ4 પ્રશ્નોત્તાન' ગ્રંથ બનાવેલ છે, તે ગ્રંથના પ્રશ્નોત્તર “આગમત” (વર્ષ–૯ પુ. ૪ પૃ. ૨૫ થી ૩૦)માં પ્રશ્ન નં. ૮૮ થી ૯૨ સુધી આપેલ છે–બે વર્ષથી કારણવશ પ્રશ્નોત્તરે આપી નહીં શકેલ, તેની સખેદ નેધ સાથે આ વર્ષે પૃ. નં. ૯૭ થી ૯૭ પ્રશ્નો અર્થ સાથે આપવામાં આવે છે. ૪.] म. ९३ ननु निवृत्युपकरणे द्रव्येन्द्रियं लब्ध्युपयोगी भावेन्द्रियमिति परं किमिन्द्रियं का दशां यावद् भवतीति । शरोरतया परिणतपुद्गलेभ्य इन्द्रियोग्यास्तानादायेन्द्रियस्थानेषु यावत् स्थापनं भवति तावनिर्वृत्तीन्द्रियं, स्थापितेषु च तेषु यद्यत्स्व-स्वविषयग्रहणसामर्थ्य तदुपकरणेन्द्रिय, पूर्वभवात्त-त्तदावरणक्षयोपशमो य आनीतः येन लब्धीन्द्रियेणान्तरगतो सेन्द्रियाः सर्वे भवन्ति, स क्षयोपशमो लब्धीन्द्रियं, यदा चात्मा तत्तद्विषयग्रहणे सावधानो भवति उपयोगेन्द्रियं, अनेन सर्वेऽपि जीवा एकेन्द्रियास्तत्रापि यत्रैव विषये, मनसस्तु शरीरव्यापित्वं च न तदेकविषयनियामकम् ॥ પ્ર. ૯૩ નિવૃત્તિ અને ઉપકરણ એ બે દ્રવ્યેન્દ્રિય કહેવાય, અને લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવેન્દ્રિય કહેવાય. પણ જ્ઞાનની ભૂમિકાએ કયી ચેકસાઈથી કયી ઈન્દ્રિય કયારે પ્રવર્તે? તેની સમજુતી શી?

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162