________________
૨૦
આગમજ્યોત : અન્યને જે કરવાને ઉપદેશ અપાય તેને અમલ કરનાર પ્રથમ ઉપદેશક તે હવે જોઈએ. જો ઝટવાર્થ થાવારં ત કુને જેવી રીતે પ્રરૂપણા કરે તે પ્રમાણે જે ચાલે નહિ એનાથી મેટો મિથ્યાદિષ્ટ જગતમાં બીજે કઈ નથી. એને ઉત્કૃષ્ટ મિથ્યાદષ્ટિ ગણવે. ખરેખરે મિથ્યાષ્ટિ એ જ! આમ શાસ્ત્રકારે પણ ફરમાવે છે.
કરોડની કિંમતના હીરાનેકેડીના મૂલ્યમાં ફગાવનાર ઝવેરી જ ખરે ગમાર છે.
કોઈ ગમાર હોય તે કરોડની કિંમતના હીરાને કેડીમાં આપી દે તે તેને તે મૂર્ખ કે ગમાર ન કહેવાય, કેમ કે ગમાર તે એ છે જઃ એ તે કદી એ કિંમતે ન પણ આપે તે ગમાર જ છે, પણ ઝવેરી જે એ રીતે કરોડની કિંમતને હીરો કેડીના મૂલ્યમાં ફિગાવી દે તે તે ઉત્કૃષ્ટ ગમાર છે. | ગમારમાં અને ઝવેરીમાં ફરક કી ગમારને કહેવાનું નહિ કેમ કે એ તે બિચારે છે જ ગમાર!
એક રજપૂત ચાલે જ હતું, તેને ગધેડાએ લાત મારી. રજપૂતે પાછળ જોઈને કહ્યું કે-લાત મારનાર જે ઘડે હેત તે તે એને ગધેડે કહેત, પણ આને વધારે શું કહેવું ? જે કહેવું છે તે તે પોતે જ છે. લાત ન મારે તે પણ એ તે ગધેડે જ છે.
તેમ હીરે કડીમાં આપે કે ન આપે તે પણ ગમાર તે ગમાર જ છે, જ્યારે ઝવેરી ગણનારો ગમારની જેમ કિંમતી હીરાને કેડીના મૂલ્યને બનાવે ત્યારે તે વધારે માટે ગમાર બની ઠપકાને પાત્ર છે.
ચાલતાં ચાલતાં આંધળે માણસ ખાડામાં પડે તે તેની હાસી નથી થતી, ઉલટી દયા આવે છે. “બિચારે પડી ગયે” એમ એલવામાં આવે છે, અને દયાળુઓ એને ઊભું કરીને દોરે પણ છે