________________
પુસ્તક ૩-જુ કરી શકશે. હજુ આ આત્મા જડ જીવન જીવી રહ્યો છે. જીવનું જીવન-જીવતાં શીખ્યો નથી
જે ખરી રીતે ભાવ પ્રાણરૂપે જીવતાં શીખે તે જ ખરું જીવન છે એમ કહી શકાય.
સિદ્ધને જેને પણ ભાવ પ્રાણને અંગેજ જીવપણું કહેવાય છે તેઓને જે શાસ્ત્રમાં પ્રાણ નથી એમ કીધું છે. તેથી દ્રવ્યપ્રાણ તેઓને નથી લેતા એમ સમજવું. - આ ઉપરથી દરેક જીવે પિતાનું જીવન દર્શનાદિ દ્વારા જીવતાં શીખવું જોઈએ તેવું ખરું જીવન સિદ્ધના જીવનું જ માનેલું છે.
પ્રશ્ન-સિદ્ધના જીવને તપ કર્યો?
ઉત્તર–તેઓને અણાહારીપણું છે. માટે તપ છે જ. * આ જીવ અનાદિ કાળથી પિતાનું સ્વરૂપ બેઈ બેઠો છે પારકા વાછડા પાછળ ગાય દેડી વળે. તે શેલે, પણ પારકા છોકરા પાછળ માણસ દેડીવળે, તે શોભે નહિ, એકેન્દ્રિયથી માંડીને દરેક જીવેનું આજનું જીવન તપાસીએ તે જીડ જીવનને જ તે બધા જીવી રહ્યા છે. જડ રૂપ દ્રવ્ય પ્રાણેની પાછળ આ છ દોડયા છે. - ના બાળક ભણતે હોય તેથી તેની પડી જેમ ઝુંટવી લેવામાં આવે છે તેમ આપણને સમ્યગદર્શન પ્રાપ્ત થયા છતાં આરાધન કરવાવાળા ગણાયા છતાં તેની કિંમત નથી, વાતે તેના તે સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થયા છતાં ન પ્રાપ્ત થયા જેવા છે,
જડજીવન ને જીવ જીવનમાંથી આપણને જડતું જ જીવન વધ્યું છે. સ્વપ્નમાં પણ જીવનું જીવન આપણને વધ્યું નથી, પૂર્વ સંસ્કારને લીધે જ પાણીમાં ડૂબતાં પણ એ બાપ રે! એવું તરત જ આ જીવને યાદ આવી જાય છે. તે વખતે બને અરિહંતાણે કેટલાને આવ્યું તે કહેશે ?