________________
0
આગમત
-
-
પ્રશ્ન-તેમાં આરાધ્ય નવપદ નથી શું?
ઉત્તર–તેમાં આરાધ્ય પાંચ જ પદ . ને સિદ્ધચક્ર યંત્રમાં નવે પદ આરાધ્યાપદ છે.
વળી નવકારમાં પુણો વાળમુત્રાશે–એ શબ્દને અર્થ “એ પાંચ નમસ્કાર સર્વપાપને નાશ કરનાર છે.” એમ અર્થ કરાય છે. પણ વસ્તુતઃ તેને અર્થ આ પ્રમાણે લેવાનું છે. કે- જેની અંદર આ પાંચ નમસ્કાર કહેવામાં આવ્યા છે. એ આ શ્રતસ્કંધ એવા પ્રભાવવાળે છે કે સર્વ પાપનો નાશ કરનાર છે.”
આમ અર્થ લેવું જોઈએ,
વળી તેને સ્થાને જવાનુwa? એમ કીધું હોત, તે શું બાધ આવત? તેને માટે સમજવું કે-ગુણી દ્વારા ગુણને સમાવેશ થઈ જાય તે પછી તેને પૃથગ કહેવાની જરૂર રહેતી નથી. તે આરાધનામાં તે નવે પદ જુદા કહેવા જોઈએ માટે નવપદ આરાધ્યપદ તરીકે રાખ્યાં છે.
પ્રથમ પાંચે પદો પાછળના ચાર ગુણવાળા હોય તે જ આરાધન કરવા લાયક ગણાય તે સિવાય નહીં. કેમ તે કે વિચારે
કેવળજ્ઞાન ન હોય તે અરિહંત ભગવાનનું આરાધન શું કામનું? કહે કે નકામું જ?” માટે કેવળજ્ઞાન લેવું જ પડે, ને તે લેવાથી વીતરાગપણું પણ ઘટે. વીતરાગપણું લઈશું એટલે ચારિત્ર પ્રથમ લેવું જ પડશે. તે વગર વીતરાગપણું જ નથી, માટે કષાય રહિત આત્માને સ્વભાવ દશા દૂર ન હોય તે અશુભ પ્રવૃત્તિનું નિવર્તન જ હેય-તેથી ચારિત્ર ગુણ તેનામાં ઘટી શકે છે.
જેમ જાનવર પોતાના રખડતા બચ્ચાને જુવે એટલે ઠરી જાય છે. તેમ આપણે. અનાદિ કાળથી આપણા ગુણેને ભુલ્યા છીએ તે જ્યારે પ્રાપ્ત થશે ત્યારે આ આત્મા પિતાને ખરે સ્વભાવ પ્રાપ્ત