________________
પુસતક ૩–જું છે તે બધાં આપના જ છે. દ્વાદશાંગીમાંથી તે તેઓને પ્રાપ્ત થયેલા સમજવા,” છતાં અણીથી તલવાર પકડનાર યુદ્ધ કરી શકે નહીં તેમ ભગવાનના વચને આશ્રવના પોષણ અને સંવરના શેષણ રૂપે અનુક્રમે પ્રાપ્ત થવાથી તે જીવેને તે નકામાં રૂપે થાય છે.
આ બધાનું તત્વ એ કે-સમ્યગદર્શન સહિત જે જ્ઞાન તે જ્ઞાન જ શ્રેષ્ઠ સમજવું. આ વાત પણ દશપૂર્વની નીચે સુધીના જ્ઞાન માટે જાણવી, દશ કે તેથી ઉપરનું જ્ઞાન સમકિતીને જ હોય છે કેમ કે, દશપૂર્વ–અપૂર્ણનું જ્ઞાન સમકિતીને જ હોય છે, માટે તે પહેલાં સમ્યગ દર્શનવાળે હોય તે જ સમ્યગ જ્ઞાનવાળો કહેવાય.
નહીંતર પછી રતલામના રાણીના સાળા જેવું થાય.
કેઈ પરદેશી આવે, ત્યાં રાજાએ કીધું કે ખાલી સ્થાન હોય ત્યાં ઉતર! આખા ગામમાં કોઈ સ્થાન ન મળવાથી સમશાને ગયે, તે વારે કોઈ બાળવા આવ્યો કે શબ ઉતરાવ્યું ને કીધું કે રાણીના સાળાની ચૂકી છે, માટે મૂક! એક આને ! એટલે ત્યારથી દરેક જણ તેને તે કર આપવા લાગ્યા.
કાલક્રમે રાજ્યમાં કોઈ મરણ થયું. તેની પાસેથી પણ ચેકી માંગવા લાગે, રાજાના માણસે વિચારવા લાગ્યા કે આ ચકી કઈ દિવસ સ્થાપી નથી. તેને બેલા ને કીધું કે કેમ? તે કે“રાણીના સાળાની ચુકી છે.” ત્યારે તેને કીધું કે-અરે! બેવકૂફ! રાજાના સાળાની ચાકી હજુ કહે તે વ્યાજબી. માટે વિચારીને બેલ, પછી પણ તે જ કીધું. ત્યારે રાજાને કીધું. કે તમે જ કીધું હતું કે પિલ દેખે ત્યાં પેસી જજે.” તેથી હું અહીં પેઠો છું, માટે રાણીના સાળાની ચેકી જેમ ન હોય તેમ ૧૦ પૂર્વ હોય–માટે દશપૂર્વથી નીચેના માટે ઉપરને નિયમ જાણવે.
આશ્રવ હેયને સંવર ઉપાદેય સિવાયનું બધું જ્ઞાન–ને તેને જ વિસ્તાર સમજ, એમ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
આ.
૩-૪