________________
આગમળેત મહારાજે કીધું છે. આશ્રવને હેય ન ગણે અને સંવરને ઉપાદેય ન ગણે તે જ મિથ્યાદષ્ટિ જાણો તેવા મિથ્યાત્વીને સંસર્ગ– છાયા આદિ-ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવા લાયક છે.
કેસરમાં થેડું પણ કપૂર મિશ્ર કર્યું હોય તે પણ તે ગ્રહણ કરવા લાયક હોય છે ને કમલ વિષ્ટામાં પડેલું હોય તે તે પકડવા લાયક હોતું નથી.
એટલા માટે જ બનો સંસળસર પદ પહેલું કીધું ને પછી જો બાળરસ કીધું.
અતીન્દ્રિય-જ્ઞાન કે જેમાં ઇન્દ્રિયની જરૂર જ ન પડે. તેવા જ્ઞાનને પણ જે તે મિથ્યાત્વ સહિત દેય હોય તે (વિભંગ જ્ઞાનને) શાસ્ત્રકાર સરાવવા લાયક જ કહે છે. આ જ્યારે સમજાશે ત્યારે જ સર્વ અજ્ઞાનને હું ટાણું એવું પચ્ચખાણ જે કરાય છે. તેને હેતુ સમજાઈ આવશે.
અભવ્યનું અભવ્યપણાનું નક્કી થાય તે શાસ્ત્રકાર કહે છે કે તેને વેષ ખૂંચવી લે, કારણ કે પટ્ટાવાળામાં એકપણ ચાર નીકળે તે શાસનને આગળ ઉપર લજવનારે થાય છે. તેને વેષ ખુંચવી લેવા લાયક છે. તેમ સાફ ચેખું શાસ્ત્રકારે બતાવ્યું છે, અંગારમર્દક આચાર્યને વેષ પણ અભાવી નીકળવાથી લઈલેવામાં આવેલ હતું.
માટે સમ્યજ્ઞાન કે સમ્યકચારિત્ર તે સમ્યગદર્શનના મુદ્દાથી જ મનાય છે રહસ્ય જાણવું, તપસ્યા પણ સમ્યગદર્શનપૂર્વક જ જોઈએ તે સિવાય તામલિ તાપસની તપસ્યા પણ સાર્થક ન બની, તે આપણે શાસ્ત્રમાં સાંભળીએ છીએ.
સેનાને જ્યારે તપાવે ત્યારે જ મેલ દૂર થાય છે. તેમ આ આત્મા સુવર્ણ જે નિર્મલ છે. પણ કર્મરૂપી મેલ લાગેલા છે તે મેલને તપાવવા તપસ્યાની જરૂર છે.