________________
પુસ્તક ૩-જુ
ઝભ્યા વિનાને બૅરીસ્ટર ના શોભે તેમ વેષ વિના ચારિત્ર પણ ન શેભે.
ચારિત્રને અંગેજ દર્શન ને જ્ઞાન કામ આવે તે સિવાયકામ ન આવે, છઠ્ઠાથી આગળના બધા ગુણઠાણું ચારિત્રમાં જ બતાવ્યાં છે. માટે ચારિત્ર એ તીર્થકરને પણ આદરવા લાયક પદાર્થ છે. માટે સર્વોત્કૃષ્ટ છે. ચારિત્ર એ પુષ્ટ છે. ગુણને પણ પુષ્ટ કરે છે. તેથી ચારિત્ર જ ઉત્તમ કીધું છે. ને તેથી જ પંચપરમેષ્ઠીમાં પણ બને કીધું. નમો રંગીલું, ગમો તાવળે ઈત્યાદિ પદે. કીધાં નથી
માટે ચારિત્રની પરિણતિ આવે તે જ નમસ્કાર કરવા લાયક ગણાય, તે સિવાય સમક્તિ, તપ આદિ ગુણે ગમે તેટલા વધારે હોય તે પણ નમસ્કાર કરવા લાયક કીધેલ નથી.
ચારિત્ર લે તે જ પંચપરમેષ્ઠીમાં ગણાય ને વંદનીય ગણાય, તે જ્ઞાન-દર્શનને તપસ્યામાં ગમે તેટલે આગળ વધેલું હોય તે પણ વંદનીય ન ગણાય.
સમવસરણમાં બાર પર્વદા બેસે છે, તેમાં એ દર્શનાદિ ગુણને નિયમ નથી રાખેલે. એટલે કે ચેથા–પાંચમા ગુણઠાણામાં ઉંચાનીચાપણું ન રાખ્યું ને છઠ્ઠા ગુગડાણાવાળા માટે જુદી જ પર્ષદા. રાખી તે ચારિત્રને માટે જ રાખી, તેજ દિવસને દિક્ષિત સાધુપણ તે પર્ષદામાં બેસી શકે છે.
આ બધું ચારિત્ર પદનું અધ્યપદપણું જણાવવા માટે શાસ્ત્ર કારેએ કીધું છે. માટે તે તરફ દુર્લક્ષ્ય રહેવું એ વિવેકીને લાયક જ નથી. ચારિત્ર ક્રિયારૂપ છે. શુદ્ધમુનિ આચરિત છે. તે સિવાય બધું નકામું છે, માટે કમ ખપાવવા તે પદને આદર કરે જ જોઈએ કે જેઓ તેમાં આદર કરશે તે આ—ભવ પરભવ કલ્યાણ. માંગલિક-માળા પામી મેક્ષ સુખના ભાગી થશે.