________________
આગમજાત " કેવલજ્ઞાન એ જીવનું લક્ષણ છે ખરું, પણ તેને આડાં બારણું રૂપ. આવરણે લાગેલાં છે, તેથી તે પ્રકાશમાં આવતું નથી. ઘરમાં નવે નિધાન દટાયેલાં છે, સહુ ભાજી લાવવાની હાલ ખીસામાં પાઈ પણ નથી, તેનું શું? નવ નિધાનની ખબર પડે તે દેને! * શબ્દ સાંભળવું હોય તે કાનરૂપી દલાલ જોઈએ; તેમ સ્પર્શ, રસ, ઘાણ તથા રૂપને માટે પણ તે તે સ્પશદિ ઇદ્રિરૂપી દલાલેની સદા જરૂરિયાત રહે છે. ઇંદ્રિયેનું જ્ઞાન કેવલજ્ઞાનના અને તમાં ભાગે છે, છતાં જ્ઞાન મેળવવામાં ઇન્દ્રિયની એશીયાળ રાખવી
'! આશ્ચર્ય તે જુઓ ! કે આત્મા કેવલજ્ઞાનને સ્વામી છતાં સામાન્ય જ્ઞાન માટે પણ તેને ચક્ષુ, કામ, મસિકા, જીભ, ત્વચાદિ ઇદ્ધિની ગરજ સેવવી પડે છે. ઠાકુરને ચાકરના ચાકર બનવું પડે છે. નવવિધાન ઘરમાં દટાયેલાં) મજુદ છતાં શાકભાજી લાવવા પાઈ પૈસે પણ બીજા પાસે લાચારીથી માગ પડે છે, ઘરમાંજ નવે નિધાન છે, તે તેને કાઢવામાં કેણ ઢીલ કરે ?
તે રીતે સામાન્યજ્ઞાન માટે ઇન્દ્રિયની આટલી આટલી ગુલામી કરનાર આત્મા જાણે કે પતે તે કેવલજ્ઞાનને સ્વામી છે, ઇઢિયે તે પિતાના સેવકે છે, તે પછી તે ઇન્દ્રિયસેવકોની સેવા કરે? ન જ કરે! તરત જ કેવલજ્ઞાન મેળવવા કટિબદ્ધ થાય. . કેવલજ્ઞાન મેળવનાર, તેના વિનેને ટાળનાર, જગતને કેવલજ્ઞાન મેળવવાના ઉપાય બતાવનાર જે કઈ પણ હેય તે તે માત્ર ત્રિલેકનાથ દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન છે. જીવમાં જીવન લાવનાર એજ દેવાધિદેવ છે? - - ઇઢિયે તે પુણ્ય કરે તેટલાં કામ કરી દે, પણ જ્યારે પુણ્યની મૂડી (આડત) ખલાસ થાય પછી કામ-જવાબ ન આપે. કેવલજ્ઞાન તે વગર આડતે કામ કરી આપે છે. કેવલજ્ઞાનથી કામની