________________
પુસ્તક ૩–જું માટે જ સંarળ સંગ્રહરિણી એમ કહીને ભગવાન જિનેશ્વર મહારાજને સિદ્ધદશામાં પણ કેવલજ્ઞાન અને કેવલ દર્શન જણાવવામાં આવ્યું.
વાચકે એ વાત ખ્યાલમાં રાખવી કે પ્રાર્થના-સૂત્રમાં જિનપણું અને જાપકપણું, તીર્ણપણું અને તારકપણું, બુદ્ધપણું અને બેધકપણું, તથા મુક્તપણું અને મેચકપણું જે ભવસ્થપણાના છેડા સુધીને જણાવનાર હોઈ ત્યારપછી જણાવેલું સર્વ-સર્વદર્શી પણું સિદ્ધ અવસ્થાને માટે છે અને તેથી સર્વજ્ઞ-સર્વશી પદની સાથે શિવાદિક વિશેષણવાળા સિદ્ધપદને પામ્યાની સ્તુતિ કરવામાં આવે છે.
કે એ વાત સાચી છે કે આ પ્રાર્થના-સૂત્ર ભાવતીર્થકરની તુતિ જણાવનારૂં છે અને ભાવ-તીર્થંકરપણામાં સિદ્ધપણું હેતું નથી. કેમકે ચાર ઘાતી કર્મો સહિત હોય ત્યાં સુધી ભાવ તીર્થંકરપણું હોય છે, અને સિદ્ધપણું તે પ્રથમ ચાર ઘાતકર્મ મુક્યા પછી પણ જ્યારે બાકીનાં ચાર અઘાતી કર્મોને સર્વથા ક્ષય થાય ત્યારે થાય છે,
પરંતુ જેમ તીર્થંકર મહારાજાઓની અપેક્ષાએ દ્રવ્ય-તીર્થકરોની પણ સ્તુતિ કરાય છે, તેવી રીતે સિદ્ધ મહારાજની અપેક્ષાએ તે ભગવાન જિનેશ્વર મહારાજની સિદ્ધપણાની અપેક્ષાએ દ્રવ્ય સિદ્ધ તરીકે ભગવાન જિનેશ્વર મહારાજને સ્તવવામાં કોઈ જાતની શાસબાધા રહેતી નથી.
પરન્તુ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે સૂત્રના પદાર્થમાં ભાવ તીર્થકર-સ્તુતિને અધિકાર જે ગણાય છે અને કહેવાય છે તે કથંચિત્ આ દ્રવ્યસિદ્ધને નમવાના અધિકારને લેવાથી ભંગ ગણી શકાય, પરંતુ તે ક્ષમ્ય એટલા જ માટે છે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓ કેઈપણ કાળે સિદ્ધિગતિ સિવાય બીજી કઈપણ ગતિને પામે જ નહિ.
અથત અન્ય-દર્શનકારે તે પોતાના ઈશ્વરને મુક્તિ પામ્યા પછી પણ અર્થાત પિતાના મુક્તિ પામ્યા પછી પણ સંસારમાં