________________
પુસ્તક ૧-જી'
તે
પ્રસરીયાં કે પુસ્તકો વ્હેંચીને જે આરાધના કરાય તે શાસ્ત્રને અનુસરતી કેમ ગણી શકાય? એકલા જન્મકલ્યાણકને આગળ કરી દીક્ષા અને કેવલજ્ઞાનના કલ્યાણકો ભગવાન્ મહાવીરમહારાજનાં મ’દરીતે ઉજવાય અગર મુદ્દલ ન ઉજવાય તે ચાગ્ય નથીજ ! એ વસ્તુ શાસનને અનુસરનારાએએ વિચારવા જેવી છે.
આગમને આધારે જે પ્રવૃત્તિ થાય છે. થઈ છે અને થશે તે જ પ્રવૃત્તિ માત્ર નિરા અને સંવર કરનારી છે. અન્ય પ્રવૃત્તિ નહિ'
આ રીતે સૂત્ર અને સૂત્રના રચનારાઓને આ શાસને સર્વાંપરિ–શાસનના આધારસ્તંભ જેવા ગણ્યા છે,
આ રીતે સૂત્ર અને સૂત્ર-કાંને આધાર રૂપ ગણ્યા તેનું કારણ એ છે કે શાસન રૂપી રથ જે ઘેાડા ખેંચે છે, તે ઘેાડાઓને ભગવાનની સૂત્ર રચના રૂપી લગામ અકુશમાં રાખે છે. જો એ અંકુશ ન હેાય તેા શાસનના રથ ગમે ત્યાં જઈને ઉધા જ પડયો હાત !
રમ્યગ્દર્શન, સભ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર ટકી રહે છે, વધે છે, શુદ્ધ થાય છે. એ સઘળુ આગમને આધારે બને છે.
શ્રી સિદ્ધચક્ર માહાત્મ્ય પૂ. આગમા૦ શ્રી—પૃ. ૧૨૭