________________
પુસ્તક રજુ શ્ય પિતે કર્મના ફળ ભેગવે છે, તે સમજે છે, આકાશાદિમાં કમને સ્પર્ધાત્મક સંબંધ છતાં અજીવત્વને અંગે જ્ઞાન-દર્શને પગ સ્વભાવને અભાવ હોવાથી તેને કર્મનું ગ્રહણ નથી અને કર્મના ફળેપગ પણ નથી, દુનિયામાં પણ જોવાય છે કે જેને જે બાબતને
ખ્યાલ હેય તેને તે બાબતને અનુભવ કરવાને પ્રસંગ આવે તે તે અનુભવ સમજી શકાય, પરંતુ તે બાબતને ખ્યાલ ન હોય તે તે બાબતના અનુભવના પ્રસંગમાં આ શું? કંઈક હશે! એ સામાન્ય-અનુભવ થાયપરંતુ સ્પષ્ટ-નિર્દેશરૂપ અનુભવ થતું નથી.
કર્મના ફળપભેગમાં જ્ઞાન-દર્શનનું હેતુત્વ જણાવવા જ્ઞાનપા-સ્વામાશ્ચાત્ એ પદને ભાષ્યકારે આપ્યું, તે પદને તાનિ તાનિ પરિણામાવ્યવસાય-સ્થાના-નરળિ છત: એ વાક્યની સાથે પણ સંબધ કરવાને છે, અર્થાત્ કર્મના ફળેપભેગમાં જેમ જ્ઞાન-દર્શને પગ હેતુ છે, તે પ્રમાણે ભિન્ન-ભિન્ન પરિણામ વડે અધ્યવસાયેના પરાવ
નમાં જ્ઞાન-દર્શને પગનું સ્વભાવપણું એ જ હેતુ છે. જ્ઞાનદર્શને પગના સ્વભાવપણાથી પરિણામ વડે જેનું સ્વરૂપ ચક્કસ નથી, તેવા જુદા જુદા અધ્યવસાયને આ આત્મા પ્રાપ્ત કરે છે, અને એ પ્રમાણે અધ્યવસાયને પ્રાપ્ત કરનાર આત્મા સમ્યગદર્શન પામે છે. આ સંબંધ આગળ આવવાને છે.
હવે અહિં એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે-પરિણામ તથા અધ્યવસાય એ બંને શબ્દો લગભગ પર્યાયવાચક જેવા છતાં બેઉ શબ્દો શા માટે રાખ્યા! બેઉમાંથી એક રાખત તે પણ ચાલત. તે તેને માટે એમ સમજવું જોઈએ કે જિનેશ્વર મહારાજના શાસનમાં આત્માને ઉપલક્ષણથી પુદ્ગલાદિ-દ્રવ્યોને પણ પરિણામી માનેલ છે. વર્તમાનમાં આત્મા કેઈ અધ્યવસાયમાં હોય અને ક્ષણવારમાં આત્મા અન્ય અધ્યવસાયવાળે થાય તે અન્ય-દર્શનકારેના મંતવ્યની માફક આત્મા બદલાતું નથી, પરંતુ આત્મા પરિણામી હોવાથી તેને પરિણામ બદલાય છે.