________________
૩૪
આગમત વિગેરે જે ઉપદેશનું નિમિત્ત ગણાય, અર્થાત્ પ્રતિમાજી મહારાજના દર્શન કરવા જતાં ત્યાં બાહ્ય મંડપમાં ગુરૂમહારાજના ઉપદેશ શ્રવણનું કાર્ય થઈ જાય અથવા તે પ્રતિમાજીના દર્શનથી ઉત્પન્ન થતે જે બેધ તે પણ નિમિત્ત કાર્યમાં કારણના આરેપને અને જેમ ગાયુપૂર્વ ધી એ આયુષ્ય છે. એમ કહેવાય છે તે પ્રમાણે બેધમાં કારણભૂત પ્રતિમાજી પણ સમ્યગદર્શનનું નિમિત્ત છે. પ્રભુજીના આભૂષણદિ ઉતારવાના પ્રસંગે ઉત્પન્ન થતે જે શબ્દ તેના શ્રવણથી થતે જે ચાલે, પૂજાને સમય થઈ ગયે છે ઈત્યાકારક બેધ તે “શ્રવણ પિતાની મેળેજ આસ-પ્રણીત આગમને જે અભ્યાસ તે શિક્ષા અને ગુરૂના લક્ષણોથી યુક્ત એવા ગુરૂમહારાજની જે ધર્મ દેશના તે ઉપદેશ
ઉપદેશને અર્થ ટીકાકાર મહારાજે કર્યો કે મુન્નાયુનાત્ ગુર્ધર્મફેરાના કાર આ અર્થમાં એક શંકા જરૂર થશે કે અભવ્ય અથવા મિથ્યાદષ્ટિ ગુરૂના ઉપદેશથી સમ્યકત્વ થવાને પ્રસંગ ન જ આવ જોઈએ, કારણ કે તે ગુરૂમાં ગુરૂના લક્ષણ નથી.
આ શંકાના સમાધાન માટે એમ વિચારણા થવી જોઈએ કે ગુરૂ અભત્ર અથવા મિથ્યાદષ્ટિ હોય છતાં પણ તે ગુરૂમાં જિનેશ્વર મહારાજના શાસનમાં ગુરૂ-ગ્ય જે અનુષ્ઠાનાદિ કહ્યા છે, અને વસ્તુ-તાવનું યથાર્થ પ્રતિપાદન જે ફરમાવેલું છે, તે ગુણે હોય અને તેને અંગે ગુરૂ-બુદ્ધિનું અનુસંધાન શિષ્યાદિ વર્ગને થતું હોય તે અવશ્ય અભવ્ય મથ્યાષ્ટિ ગુરૂએથી પણ અંગારમÉકાચાર્યના શિષ્યની જેમ શિષ્યવર્ગને સમ્યક્ત્વાદિ ગુણની ઉત્પત્તિ થાય છે.
અહીં એ શંકા કરવાની જરૂર નથી કે-ઉપર મુજબ જે અભવ્યાદિ ગુરૂઓથી પણ સમ્યકત્વાદિ ગુણની પ્રાપ્તિ થવાને સંભવ હોય તે પછી અન્યદર્શનીએ પણ પોતાના ગુરૂને ગુરૂ તરીકે અને દેવને દેવ તરીકે માને છે તે તેમને પણ તેવા દેવ-ગુરૂથી સમ્યગૂ દર્શનાદિ ઉત્પન્ન થઈ જશે. પણ તેમ બનતું નથી કારણ કે તે દેવગુરૂ બાહો ચિલે શ, સ્ત્રી વિગેરેથી એવી રીતે સંબંધવાળા છે