________________
૧૮
આગમત થવા જ્ઞાન અને દર્શન એટલે સામાવાડવા ઢર્શન એ ટીકાકાર મહર્ષિએ કર્યો છે.
લગભગ દરેક ઠેકાણે સામાન્ય વામજ રન અને વિશિષ્ટવેપારમ જ્ઞાન એવી અથવા એવાજ ભાવાર્થવાળી વ્યાખ્યાઓ જ્ઞાન-દર્શનના સ્વરૂપ માટે આવે છે, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે અધ્યવસાય પદયુક્ત વ્યાખ્યા પ્રાયઃ કયાં જોવામાં આવી નથી, આ વિશેષ્યવસાયો
નં તથા “મામાડયવસાયો ” એ વ્યાખ્યા કરવામાં ટીકાકાર મહર્ષિની ઘણીજ બુદ્ધિમત્તા જોવાય છે.
ભગવાન જિનભદ્રગણું, ક્ષમાશ્રમણજી, પૂ. આ. શ્રી મલ્લવાદીજી તથા પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરને જ્ઞાનેપયેગ તથા દર્શને પગ સંબંધી કમિક ઉપગ, યુગ૫દુપગ અને એક ઉપગ એ બાબતમાં જબ્બર વાદસ્થળ ઉપસ્થિત થયું છે. તે સમગ્ર વાદસ્થળને ઉપરના વ્યાખ્યાનથી નિરાસ થઈ જાય છે.
જંગલમાં ચાલી જતી બે વ્યક્તિને પર્વતમાં ધૂમનું દર્શન થતાં એકને “વમાન ઉર્વત:” એવું પર્વતની મુખ્યતાવાળું અને અગ્નિની ગૌણતાવાળું જ્ઞાન થાય છે જ્યારે બીજાને “વર્વતે વહિ એવી અગ્નિની મુખ્યતાવાળું અને પર્વતની ગૌણતાવાળુ જ્ઞાન જેમ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે ઘટને દેખતાં પણ ઘટયવાન ઘર.' ઈત્યાકારક કોઈક વ્યક્તિને જ્ઞાન થાય છે જ્યારે બીજાને ઘટઘટવ એવું પણું જ્ઞાન થાય છે. આ બંને પ્રકારના જ્ઞાનમાં ઘટાવવાન વટ ઈત્યાકારક ઘટત્વની ગૌણતાવાળે અને ઘટની મુખ્યતાવાળે જે અધ્યવસાય તે જ્ઞાન કહેવાય. અને ઘટે ઘટä ઈત્યાકારક ઘટની ગૌણતા અને ઘટત્વની મુખ્યતાવાળે જે પરિણામ-અધ્યવસાય, તે દાન કહેવાય.
જો કે જ્ઞાને પગમાં સામાન્ય ધર્મ તથા વિશેષ ધર્મ બન્નેનું જાણપણું છે, પરંતુ સામાન્ય ધર્મને ગૌણ રાખી વિશેષ ધર્મનું મુખ્ય જાણ પણું થયેલ છે, માટે તે જ્ઞાનેપગ-જ્ઞાન કહેવાય. તેજ