________________
પુસ્તક રજુ
૧૯ પ્રમાણે દર્શને પગમાં પણ જો કે સામાન્ય-વિશેષ બને ધર્મનું જાણપણું છે, પરંતુ વિશેષ ધર્મને ગૌણ રાખી સામાન્ય ધર્મનું મુખ્ય તથા જાણપણું થયું છે માટે તે દર્શનેપગ-દર્શન કહેવાય છે.
તેજ પ્રમાણે કેવળી ભગવંતને પણ જે સમયે કેવલ-જ્ઞાને પગના બળવડે લેકાલેકવર્તી સર્વ દ્રવ્ય-પયનું વિશેષપણે જાણપણું થાય, તે સમયે ગૌણપણે તે સર્વ દ્રવ્ય-પર્યાનું સામાન્ય જ્ઞાન તે અંતર્ગત છે જ, અને જ્યારે કેવલ-દર્શનને ઉપગ હેય છે અને કાલેક વત્તી સર્વ દ્રવ્ય-પર્યાનું સામાન્ય જાણપણું મુખ્યત્વે હોય છે, તે સમયે ગૌણપણે તે પદાર્થોને વિશિષ્ટ બેધ અંતર્ગત તે છે જ! - આ ઉપરથી કેવળજ્ઞાન કેવળ દર્શનનું આવરણ અને કેવળદર્શન કેવળજ્ઞાનનું આવરણ બને છે, ઈત્યાદિ શંકાને સ્થાન રહેતું નથી.
વિશેષાધ્યવસાયે તે જ્ઞાન અને સામાન્ય વ્યવસાય દર્શન તે વસ્તુ ઉપર જણાવી ગયા, તે જ્ઞાન અને દર્શન એ બે જે ઉપયોગ અર્થાત વિશેષાધ્યવસાય સ્વરૂપ જ્ઞાનપયોગ અને સામાન્યાધ્યવસાય સ્વરૂપ દર્શનપગ એ બંને પ્રકારના ઉપગે એ જેનું લક્ષણ છે એ જે જીવ તે અહીં લેવાને છે પરંતુ તા: ગંગાયન વુદ્ધિદાનિતિ ચાર ” ઈત્યાદિ સાંખ્ય દર્શનનું જે મહદાધિરૂપે મંતવ્ય છે, તે ગ્રહણ કરવાનું નથી.
અહીં એક વસ્તુ વિચારવાની રહે છે તે એ કે જ્યારે જ્ઞાને પગ અને દર્શને પગ એ સંસારી જીવનું લક્ષણ છે, તે અપાંતરાલગતિમાં તથા સુપ્તમત્તમૂર્શિતાદિને કયે ઉપયોગ માનવે કારણકે અપાતરાલ ગતિમાં દ્રવ્યેદિયેની નિષ્પત્તિ થયેલી નથી અને સુપ્તાદિ–અવસ્થામાં દ્રવ્યે દ્વિયે શૂન્ય છે. દ્રવ્યેન્દ્રિયે સિવાય સામાન્ય રીતે છદ્મસ્થ-આત્માઓને જ્ઞાને પગ કે દર્શનોપયોગ આ બેમાંથી