________________
પુસ્તક રજુ સમ્યગ્દર્શનમાં પોપદેશ, જાતિસ્મરણ, પ્રતિમા દિદર્શન વગેરે બાહ્ય કારણની ખાસ અપેક્ષા રહે છે.
યદ્યપિ બન્ને પ્રકારમાં તથાભવ્યત્વના પરિપાક સિવાય કમને ઉપશમ થવાને નથી, એ કર્મના ઉપશમાદિ થયા સિવાય સમ્ય દર્શન થવાનું નથી. તે પણ ભવિતવ્યતાના ગે નિસર્ગસમ્યગ દર્શનવાળાને કોઈ પણ બાહ્ય કારણ સિવાય જ દુષ્કૃત-ગ સુકૃતાનમેદનાદિ અંતરંગ નિમિત્તોથીજ તથાભવ્યત્વદશાને પરિપાક થાય છે અને અધિગમ–સમ્યક્ત્વવાળાને પરોપદેશાદિ બાદા-નિમિત્તોથી તથા ભવ્યત્વદશાને પરિપાક થાય છે.
ભાષ્યમાં “a” પદ નિમિત્તને ભેદ બતાવવા માટે છે, એટલે કે એક જ સમ્યગુદર્શનના નિસર્ગ અને અધિગમ એવા બન્ને કારણે નથી, અર્થાત્ કોઈ કોઈ એ અર્થ કરી નાખે કે નિસર્ગોપલક્ષિત અધિગમ હોય તે સમ્યગદર્શન થાય, એમ અર્થ કરવાને
નથી.
નિધિ નાખ્યાં એમ સમાસ ન કરતાં વિદ્ર ધામા એમ અ-સમસ્ત બને પદો રાખ્યાં છે, તેનું કારણ પણ તેજ છે એટલે કે નિસર્ગથી સમ્યગ્દર્શન થાય અથવા અધિગમથી સમ્યગ્નદર્શન થાય, સમ્યગદર્શન રૂપ કાર્ય એક, પરંતુ સમ્યગદર્શનના નિમિત્ત કારણ બે, નિસર્ગ અથવા અધિગમ, જે આ પ્રમાણે અર્થ ન કરાય તે “વા પદ નકામું પડે છે.
હવે કદાચ એમ શંકા થાય કે- જ્યારે જુદા જુદા કારણે છતાં સમ્યગ્દર્શન રૂપ કાર્ય એક જ થાય છે, ત્યારે તે સમ્યગદર્શનને નિસર્ગ સમ્ય દર્શન અથવા અધિગમ સમ્યગદર્શન એવા નામથી કેમ કહેવામાં આવે છે? તે તે શંકાના નિરાસ માટે ભાષ્યકાર સ્વયં જણાવે છે કે– નિધિત્યાદ્ધિ,
નિષિાના પ્રવત રુતિ, આ વાક્યમાં જે ઈતિ પદ તસ્મા- તે કારણથી એ અર્થમાં સમજવાનું છે. જ્યારે “રૂતિ , પદને “તમા , એ અર્ધ કરવામાં