________________
આગમન આવે તે રતનિંસ્થામણqવાત, યદું અને તેને નિત્ય સંબંધ હેવાથી અર્થાત્ જ્યાં ચત્ આવે ત્યાં ત્યાં તત્ આવવું જ જોઈએ અને જ્યાં તેને પ્રવેગ આવે ત્યાં ચત પદને પ્રયોગ હેજ જોઈએ.
આ કારણથી હવે આખા ભાષ્ય વાક્યનો એ અર્થ થયે કે જે કારણથી આગળ જેનું સ્વરૂપ કહેવામાં આવશે એવા નિસર્ગ અથવા અધિગમથી સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે, તે કારણથી તે તે નિસર્ગ-સમ્યગદર્શન અથવા અધિગમ સમ્યગદર્શન કહેવાય છે.
આ વસ્તુ છાંતથી સમજાવે છે કે-જેમ ડાંગર, યવ-ઘઉં વિગેરિના અંકુરાઓમાં અંકુરપણું સમાન હોવા છતાં અસાધારણ કારણભૂત યવથી ઉત્પન્ન થયેલા અંકુરને ચાર કહેવાય છે, તે જ પ્રમાણે અસાધારણ કારણ તરીકે રહેલા નિસર્ગ અથવા અધિગમથી ઉત્પન્ન થતા સમ્યગદર્શનને નિસર્ગ-સમ્યગ્ગદર્શન અથવા અધિગમ સમ્યગદર્શન કહેવામાં આવે છે.
તાત્પર્ય એ છે કે- નિસર્ગ અધિગમ એ બને હેતુઓ ભિન્ન છે. અભિન્ન હેતુઓથી સમ્યગ્ગદર્શન રૂપ એક કાર્યની ઉત્પત્તિ છતાં હેતુની ભિન્નતાને અંગે નિસર્ગ સમ્યગ્દર્શન ત્થા અધિગમ સમ્યગ્દર્શન એવા નામેથી સંબેધવામાં આવે છે.
શંકા – અત્યાર સુધીના વિવરણ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આ સૂત્ર દ્વારા તમે હેતુનું પ્રતિપાદન કરતા હો તે ભાષ્યકાર મહારાજાએ આ સૂત્રના ભાષ્યની આદિમાં “તતત્વ સ ર્શન દિવિવં મવતિ' “આ અનન્તરાધિકૃત સમ્યગ દર્શન બે પ્રકારનું છે, એવું જે વિવરણ કર્યું છે તે અગ્ય છે, ભાષ્યકારે આ પ્રમાણે કથન કરવાની જરૂર હતી કે- સરા પપ્પાના દો તૂ, સમ્યગદર્શન નના નિસર્ગ ત્થા અધિગમ એવા બે હેતુઓ છે, કારણ કે સૂત્ર દ્વારા હેતુનું દ્વિવિધપણું ઈષ્ટ ગણવામાં આવ્યું છે