________________
-
-
આગમત અને તેનું સ્વરૂપ શું? અથત નિસર્ગ શબ્દને શું અર્થ ? તેનું કેવા પ્રકારનું સ્વરૂપ છે?
સમાધાન – નિસર્ગ–પરિણામ-સ્વભાવ-અ-પપદેશ એ અનર્થાન્તર છે અર્થાત્ જે નિસર્ગ શબ્દ આગળ કરવાના છીએ તે અર્થવાળે જાણવે પરંતુ તેથી બીજા અર્થમાં લેવાનું નથી,
નિ -રિણામ-શ્વમાd-- ફેરા-રુનર્થાતરમ્ એ પ્રમાણે જે લખ્યું છે પરંતુ તિ પૂર્વારા અથવા નર્ચાત્તerળ લખ્યું નથી, તેનું કારણ ઉપર જણાવેલું તે છે.
એટલે કે પર્યાયવાચક શબ્દ માનવાથી વ્યવહારમાં પાણી ભરવાને ઘડે, લગ્નની ચેરીને ઘડે, મદિરા ભરવાને ઘડે એમ જુદા જુદા પ્રકારના ઘડાને યદ્યપિ ઘટ કહેવાય છે, પરંતુ તેનો ઉપગ જેમ જુદા જુદા કાર્યમાં થાય છે, તે પ્રમાણે અહિં પણ વ્યવહાર-દષ્ટિએ નિસર્ગ, પરિણામ વિગેરે શબ્દો પર્યાયવાચક ગણવાના છે, પરંતુ નિશ્વયથી તે દરેક પદને અર્થ જુદો છે. જે ટીકાકાર મહારાજાએ સ્પષ્ટ કર્યો છે. અને આપણે પણ અહિં સ્પષ્ટ કરીશું, એમ છતાં નિસર્ગ પદના એકંદર અર્થથી તે દરેક પદોને અર્થ જુદ પડવાને નથી, તે ખાસ ખ્યાલમાં રાખવાનું છે.
ભાષ્યકાર મહારાજાએ નિસર્ગ–પરિણામ, સ્વભાવ અને અ– પપદેશ એવા જે અનર્થાન્તર પદ કહ્યાં છે. તેને અર્થ આ પ્રમાણે
અપૂર્વ કરણ પછી થવાવાલું જે અનિવૃત્તિ કરણ તે નિસર્ગ
જો કે સમ્યગ્દર્શન વાલાને તે યથાપ્રવૃત્ત તથા અપૂર્વકરણ બને અ–પરોપદેશ=નિસર્ગથી જ થવાના છે. તે પણ સમ્યકૃત્વ પુરસ્કૃતપણું એટલે કે તવસ્વરૂપ સમ્યગ્રદર્શનનું અનન્સર-કારણ અનિવૃત્તિ-કરણ છે. અનિવૃત્તિ કરણ પૂર્ણ થતાં તુર્તજ સમ્યગ