________________
આગમવાચનાદાતા, જેનાગમમંદિર સંસ્થાપક ધ્યાનસ્થ–સ્વત પૂ. આ આગાહારકશ્રીએ
તીર્થધારિકેના આત્મહિતાર્થે
લખેલ
ક
તીર્થયાત્રાને લગતી-માર્મિક-અનેક મહત્વપૂર્ણ
બાબતેને સૂચવતે મહાનિબંધ
તીર્થયાત્રા-સંઘયાત્રા
[૫. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ “તીર્થયાત્રા” સંબંધી શાસ્ત્રીય-મર્યાદાઓ અને મહત્વની બાબતેને જણાવતે મહાનિબંધ વિ. સં. ૧૯૩માં લખેલ.
તે વખતે જામનગરથી શેઠ પિપટભાઈને શ્રી સિદ્ધગિરિને છરી પાળતે સંઘ નિકળેલ, તે નિમિત્તે લેખમાળા રૂપે આ નિબંધ “સિદ્ધચક” પાક્ષિકમાં વિ. સં. ૧૯૩માં ઘણું અંકે સુધી ચાલેલ.
અત્યંત ઉપયોગી જાણી નવમા-વર્ષના પ્રથમ-પુસ્તકથી આ નિબંધ આપો શરૂ કર્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા-૪૦) થી હવે આગળ ચાલે છે. સં.] તીર્થ-ચૈત્યને મહિમા સર્વોત્તમ કેમ?
ઉપર જણાવ્યા પ્રમાણે ગૃહત્ય કરતાં ગ્રામચૈત્યની વિશિષ્ટતા આ. ૧-૨