________________
પુસ્તક ૧-કું
૧૭
તેટલા માત્રથી કેટલાક સ્થળબુદ્ધિવાળા ગોકીરો કરી મુકે છે કે “શું આ સઘ! વ્યાખ્યાન વિનાના આ સધનુ' શું મહત્ત્વ ?” આદિ.
પણ અહિં વાત એ છે કે—સ`ઘયાત્રામાં છ'રીપાળવાની મહત્તા, આરંભ સમારભના ત્યાગ, સંસારી સાવઘ–પ્રવૃત્તિના ત્યાગ અને નિરાર’ભીપણાના અભ્યાસ વગેરે ખાખાનું મહત્ત્વ છે.
તેમાં વ્યાખ્યાન પ્રેરક છે, એ વાત સાચી! પણ કારણ—સ ંજોગવશ વ્યાખ્યાનાદિ કયારેક ન થવા પામે તે તેટલા માત્રથી તે સંઘયાત્રા નકામી કે અથ વગરની કેમ કહેવાય !
તેઓ રેલગાડી કે ખસ-માટરાદ્વારા નિકળતા સંઘની અનુપાદેયતા ખેલતા પણ નથી, વળી તેવાઓને પણ નંદીની ક્રિયા કરાવી માળારોપણ કરે છે—એ શી રીતે શાસ્ત્રીય ?
માટે અભિનિવેશ કે આવેશ એ તા તત્ત્વવિચારણામાં સાવ અનુપયોગી હોઈ તેને છેડી વિવેકબુદ્ધિથી સાપેક્ષરીતે વિચારવું જરૂરી છે.
હકીકતમાં આવું ખેલનારા ગુરુચરણે એસી પરમાર્થને પામી શકયા નથી !
સંઘયાત્રા—તીથ યાત્રાના આશય ગૃહસ્થાને આરંભ–સમારલથી બચાવી પ્રભુશાસનના=વિરતિધમ'ના પંથે આગળ વધવારવાના છે.
માટે ઉપલકીયા જ્ઞાન કે આવેશ-અભિનિવેશ મળે વ્યાખ્યાનાદિ ન હેાવા માત્રથી સંઘયાત્રા–તી યાત્રાની અ-સારતા કહેનારાઓની ભાવદયા ચિ ંતવવી.
આ કથનની મતલખ એ નથી કે યાત્રિકગણુના સમુદાય વ્યાખ્યાનના લાભ ન લે, યાત્રિકગણુને સમુદાય જ્યાં જ્યાં જ્યારે જ્યારે વ્યાખ્યાનના સયેાગ મેળવી શકયા અથવા તેઓને વ્યાખ્યાનના ચેાગ મળે ત્યારે ત્યાં ત્યાં વ્યાખ્યાનનું જરૂર શ્રવણુ કરે,