________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
વીર નિ ચ હ # 2 %
વર્ષ ૧ર ૨૫૦૩ ૨ કલ્યાણક–દિવસોની વિ. સં6 આરાધનાને દૃષ્ટિકોણ | પુસ્તક ૨૦૩૩ .
तवावहाणादियाधि णियसमए ।
अणुरुवं कायव्वा जिणाण कल्लाणदियहेसु ॥ જૈન-જનતામાં દાન, શીલ, તપ અને ભાવની પ્રવૃત્તિ કરીને ધમની આરાધના હમેશાં કરવાની હોય છે, અર્થાત્ જૈનશાસનના નિયમ પ્રમાણે કોઈ પણ દિવસ એ ગણવામાં આવેલ નથી કે જે દિવસે દાન, શીલ, તપ અને ભાવરૂપી ધર્મની પ્રવૃત્તિ કરવાની ન હોય, અગર કરવાનો નિષેધ હોય !
પરંતુ એ વાત તે ચોકકસ છે કે દાન, શીલ, તપ અને ભાવરૂપી ધર્મની પ્રવૃત્તિ સતત કરવા લાયક હોવા છતાં બારે માસ નિયમિત ન બને અને કોઈક વખત બને તે તે કેટલાકને માટે અસંભવિત નથી, ઘણજ ઓછા એવા ભાગ્યશાળી પુરૂષ હશે કે જેઓ બારે માસ દાન, શીલ, તપ અને ભાવમાં સતતપણે અને એકસરખા–ભાવથી પ્રવૃત્તિ કરી શકે. જૈનજનતાને મોટો ભાગ તે એજ હોય છે અને હોય કે જે દાન, શીલ, તપ અને ભાવની પ્રવૃત્તિ કઈક-કઈક વખત કરવાવાળો હોય છે તેવા જૈનજનતાના