________________
૮
આગમત
દેવેની વિપુલ સંખ્યાએ પણ ચૈત્યનું પ્રમાણ મોટું હોવું જોઈએ.
તકનુસારીઓએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સૌધર્મદેવલોકના ઈન્દ્રાવતુંસકને બાદ કરીએ તે સૌધર્મદેવલોકના આવલિકાવિષ્ટ એક વિમાનની લંબાઈ અસંખ્યાતા જોજનની છે.
હવે એ તકનુસારીએ સમજવાની જરૂર છે કે આવા અસંખ્યાતા જોજન લાંબા પહેલા વિમાનની સ્થિતિની અપેક્ષાએ ન્હાનામાં નેહાનું મન્દિર હેય, તે પણ તે પાંચસે લેજનથી તે વાનું હોઈ શકે નહિ અને જે તે મન્દિર પાંચસે લેજનથી ન્હાનું હોય તે પ્રથમ તે વિમાનના પ્રમાણની અપેક્ષાએ શેભે નહિ. અને તે વિમાનમાં રહેવાવાળા દેવતાઓને સમાવેશ પણ થઈ શકે નહિ, એટલે વિમાનના પ્રમાણની અપેક્ષાએ જેમ દહેરાની મહત્તાની જરૂર છે, તેવી રીતે તે તે વિમાનના દેવતાઓની સંખ્યાને અંગે પણ ચૈત્યની મહત્તાની જરૂર રહે એમાં નવાઈ નહિ.
વળી તકનુસારીએ ધ્યાનમાં લેવાનું છે કે જ્યારે જયારે વિમાનના માલિક વિગેરે દેવતાઓ પૂજા કરવાને આવે છે, ત્યારે તે વિમાનમાં રહેનાર દેવતાઓને મહેટો ભાગ તે મુખ્ય દેવતાની જોડે. પૂજામાં સામેલ હોય છે, એટલું નહિં પરંતુ તે સાથે આવેલા દેવતાઓમાં મોટો ભાગ પૂજાની સામગ્રીઓ હાથમાં લઈને તે. મુખ્ય દેવતાની સાથે સાથે ફરનારે હોય છે, હવે વિચાર કરે કે તે મુખ્ય દેવતા અને તેની સાથે પરિવારમાં રહેલે મોટે ભાગ ફરી. શકે એવું જે ચૈત્ય ન હોય તે દેવતાને અનુકૂળ ન આવે તે. સ્વાભાવિક છે.
વળી મનુષ્યમાં જેમ સરઘસ વિગેરેમાં બધા એક સાથે સાજનની લાઈનમાં ચાલવાવાળા દેતા નથી, પરંતુ કેટલાક કૂદવાવાળા, નાચવાવાળા અને અનેક પ્રકારના તમાસા કરવાવાળા હોય છે, તે ચૈત્યની તેવી પાંચસે લેજન જેવી મહત્તા ન હોય તે તે સાથે