________________
તત્ત્વપ્રેમી-જિજ્ઞાસુઓ
માટે
૦ રસથાળ ૦
આગના તળસ્પશી વ્યાખ્યાતા પૂ. આગમ દ્વારકશ્રીછે એ સિદ્ધચક (વર્ષ ૬ અંક ૪થી) માં “તીર્થયાત્રા અને ૨ છે. સંઘયાત્રા” નામથી ઘણી મોટી લેખમાળા લખેલ.
જેમાં તીર્થની મહત્તા, આરાધક-જીને તેની ઉપયોગિતા છે તથા તે અંગેના મહત્વના શાસ્ત્રીય-દષ્ટિકેણે જણાવવા સાથે છે.
તીર્થની યાત્રા કરનારાના કર્તવ્ય, છરી પાળતા સંઘને લઈ જવાની આદર્શ વિધિ વગેરેનું અદ્ભુત વર્ણન સુંદર રીતે કરેલું. મેં
“આગમત ના પ્રથમ-પુસ્તકમાં સળંગ લેખનછે માળા આપવાનું ધારાધેરણ છે.
તે મુજબ આઠ વર્ષ સુધી “આગમ રહસ્ય” લેખમાળા ચાલી, તે પુરી થયેથી નવમા વર્ષથી “તીર્થયાત્રાછે સંઘયાત્રા નામની લેખમાળા શરૂ કરેલ છે. તેને ત્રીજો હપ્ત છે આ પુસ્તકમાં અપાય છે.
જિજ્ઞાસુ-વાંચકો ગુરૂગમથી આલેખેને વાંચે !! વિચારે!!! છે