________________
આગમજ્યોત
પ્રાપ્તિ કરવા માટે કરતે નથી એ જાણવાનું તે અજ્ઞાની જેને માટે અશકય જ છે.
જે કે ભગવાન હરિભદ્રસૂરિએ તે મોક્ષનું સ્વરૂપ જાણવું, માનવું કે તેની સાથતા રાખી ધમનુષ્ઠાન કરવું એ ભાવાનુષ્ઠાન હેઈ કરવા લાયક છે એમ જણાવવા સાથે તેટલું બધું જ્ઞાન વિગેરે ન હેય અને માત્ર જિનેશ્વર મહારાજે આ કરવાનું કહેવું છે, માટે કરવું જોઈએ એવી ધારણા રાખવાવાળાના દ્રવ્યાનુષ્ઠાનને પણ ભાવાનુષ્ઠાનના કારણરૂપ જણાવી કરવાલાયક જણાવ્યું છે.
એટલેજિનેશ્વર-મહારાજના શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા અનુષ્ઠાને એક્ષપ્રાપ્તિ માટે કરવાં આવશ્યક છે, છતાં કદાચ તેવી વિશાળબુદ્ધિ ન હોય અને મેક્ષિતત્વનું જ્ઞાન વિગેરે ન મેળવી શકે છે, તે પણ રિલેકનાથ તીર્થકર ભગવાને આ અનુષ્ઠાન કરવાનાં કહાં છે માટે કરવાં જોઈએ એવી માત્ર ધારણા રાખી, ધર્માનુષ્ઠાન કરનાર મનુષ્ય અખલિત તે શું પણ કદાચિત અલિત એવા ધમનુષ્ઠાને કરે તે પણ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ સ્પષ્ટ ફરમાવે છે કે
તે ભવિષ્યમાં ભાવ-અનુષ્ઠાનને જરૂર પામશે, અને તેના ફળરૂપ મોક્ષને પણ અનુક્રમે પામશે.”
અર્થાત્ જિનેશ્વર મહારાજના શાસનમાં જે જે ધમનુષ્ઠાને નિરૂપણ કર્યા છે તે સર્વ મોક્ષ કે જિનેશ્વર ભોંસાની બુદ્ધિથી કરવામાં આવે તે તે પર્વતે ભાવાનુકાનના મોક્ષરૂપ ફળને આપ-: નારા થાય છે, તેથી જેઓ પિતે ધમનુષ્ઠાનેથી વિમુખ થઈ બીજા ભદ્રિક-જીવેના જિનેશ્વર-મહારાજના: વચનના ભરોસે પણ કરાતાં અનુષ્ઠાનને રોકવા દ્રવ્યાનુષ્ઠાનના નામે પ્રયત્ન કરે છે, તેઓ સ્વયં નષ્ટ થએલા હેઈ બીજાઓને નાશ કરનારા છે એમ સમજવું,
એટલે તવદષ્ટિવાળે કેઈપણ મનુષ્ય જિનેશ્વર મહારાજના ધર્મના અનુષ્ઠાનને નિષેધ કરનારે હેય નહિ, કેમકે તે અનુષ્ઠાને પૂર્વે જણાવ્યા પ્રમાણે જિનેશ્વર ભગવાનેએ મેક્ષની પ્રાપ્તિ માટે જ જણાવેલાં છે.