________________
પુસ્તકન-લું વાનું છતાં પણ પૌદ્ગલિક-સમૃદ્ધિરૂપી અભ્યદયની જે વચમાં પ્રાપ્તિ થાય છે, તે આનુષંગિક એટલે પ્રાપ્ય ફળ તરીકે ગણી શકાય.
ઉપર કહેલી વાત બરાબર સમજવામાં આવશે તે વાચકે સ્પષ્ટ રીતે સમજી શકશે કે
જેમ જે અનાજ વાવવાથી કિંમતી એવા ધાન્યરૂપી મુખ્ય એટલે સાધ્ય ફળની પ્રાપ્તિ થઈ શકતી હોય તેવા અનાજને જે કઈક પણ ઘાસ આદિકને માટે વાવે તે તે કર્વકની લાઈનમાં પણ અણુસમજુ કે મૂર્ખ જ ગણાય છે.
તેવી રીતે ધર્માનુષ્ઠાને પણ મુખ્ય એટલે સાધ્ય એવા મોક્ષરૂપ ફળને દેવાવાળા છતાં તે ધર્મનુષ્ઠાનેથી અભ્યદય એટલે પૌદ્ગલિક ફળ કે જે ધમનુષ્ઠાનના ગૌણ એટલે કે માત્ર પ્રાપ્યફળ છે, તેની જે ધમનુષ્ઠાનથી સાધ્યતા રાખી બેસે છે તે મનુષ્ય ધમાંનુષ્ઠાન વિશુદ્ધપણે અને ભાવોલ્લાસથી કરતે હોય તે પણ તેને દ્રવ્ય-અનુષ્ઠાન કરવાવાળેજ શાસકારે જણાવે છે, ' અર્થાત્ “મોક્ષતત્વની શ્રદ્ધા કરી તેની જ સાધ્યતા છે એમ મનમાં નિશ્ચિત કરી તેને માટે જ હું ધર્માનુષ્ઠાન કરૂં છું એવી ધારણા જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી જીવ ભાવ-અનુષ્ઠાનવાળો થયે છે એમ કહી શકાય જ નહિ.
આ દ્રવ્યાનુષ્ઠાન અને ભાવાનુષ્ઠાનનું નિરૂપણ દરેક આત્માનું સ્વરૂપ ઓળખવા માટે જરૂરી છે, પણ જે કેટલાક અજ્ઞાની છે પિતે ભાવાનુષ્ઠાનને માટે તૈયાર ન થતાં માત્ર બીજા જીવડે કરાતાં ધમનુષ્ઠાનેને દ્રવ્યાનુષ્ઠાન તરીકે ઓળખાવી કે તે ધર્મનુષ્ઠાને ને ભાવાનુષ્ઠાનની શૂન્યતાના નામે છેડાવી દે છે અગર છેડાવવા પ્રયત્ન કરે છે તેવા જીની અનુકુળતા થવા માટે કે કરવા માટે આ દ્રવ્યાનુષ્ઠાન-ભાવાનુષ્ઠાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું જ નથી.
કેમ કે પ્રથમ તે અન્ય જીવ મેક્ષિતત્વને જાણ નથી, માન નથી, તેને પરમસાધ્ય તરીકે ગણતા નથી કે તે ધર્માનુષ્ઠાન મોક્ષની