________________
આરામત
છે એવું કરેલું નિરૂપણ અનુવાદની અપેક્ષાઓ છે એમ સહેજે સમજી શકે તેમ છે.
આવી રીતે સામાન્ય રીતે
આ લેક અને પરલેક=ઉભયમાં દુઃખને દૂર કરી સુખ પ્રાપ્ત કરાવનારે ધમ”
વિધેયની અપેક્ષાએ– “દુઃખને દૂર કરી સુખને પ્રાપ્ત કરાવનાર ધમ” તથા અનુવાદની અપેક્ષાએ–
આ લેકમાં દુઃખને દૂર કરાવનાર તથા સુખને પ્રાપ્ત કરાવનાર તથા તેને અનુકૂળ સાધને મેળવી આપનાર ધર્મ.
એમ વ્યુત્પત્તિ અર્થ, વિધેયઅર્થ અને અનુવાદઅર્થની અપેક્ષાએ માનવામાં કોઈપણ વિચક્ષણ-મનુષ્યને અડચણ રહેશે નહિ.
એ વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં જ્યાં અનુવ અને વિધેય એ બંને અર્થને પ્રસંગ હોય ત્યાં ત્યાં સામાન્ય નિયમથી અબૂધ-અર્થ કરતાં વિધેય-અર્થનું બલવત્તરપણું હોય છે, અને તેથી મહાપુરુષે ધર્મના વ્યુત્પત્તિ-અર્થને જણાવતાં અન્ય જિંદગી સંબંધી દુખપરિહાર અને સુખપ્રાપ્તિરૂપ ફળ જણાવે છે તે અત્યંત ગ્યજ છે.
જો કે ધર્મશબ્દને મુખ્ય અર્થ પૂર્વ-મહષિઓએ જણાવ્યું છે તેમ અને ઉપર કહ્યા પ્રમાણે આવતી-જિંદગીના દુઓને દુર કરવા અને સુખને પ્રાપ્ત કરવાં એ જ છે, છતાં તેના આનુષંગિક-અર્થને વિચારીએ તે ધર્મના અર્થને અંગે પહેલા ભવમાં કરેલા ધર્મના પ્રતાપે વર્તમાન-ભવમાં દુર્ગતિ થઈ નથી અને સારા મનુષ્યપણારૂપી સગતિ મળી છે, તેથી દુર્ગતિનિવારણ અને સદગતિપ્રાસિરૂપ ધર્મશબ્દને અર્થ વર્તમાન મનુષ્યજન્મમાં પણ અનુભવાય છે અને તે અપેક્ષાએ પૂર્વમહષિઓની વ્યુત્પત્તિ જે ધર્મશબ્દને અંગે જણાવવામાં