________________
પુસ્તક ૧-લું અને સુખને પ્રાપ્ત કરવાનું સાધન ધર્મ છે, એમ અ--જહલક્ષણાથી માનવામાં આવે તે કેઈપણ જાતની અડચણ નથી,
પણ આ રીતે અ–જહબ્રક્ષણાથી લક્ષ્યાર્થીને માનનારે મનુષ્ય કેવળ સત્તાધીશેની સત્તાના દુરૂપયેગ અને અનુપગના નિવારણને માટે જ ધર્મને વાચ્યાર્થ છોડી દઈ માત્ર લક્ષ્યાર્થી માટે ઉપયોગ થએલે છે, એમ માનવા તૈયાર નહિ.
અર્થાત્ આ જિંદગી અને અન્ય જિંદગીમાં રાજા કે રંક, પંડિત કે મૂર્ખ, શ્રીમાન કે દરિદ્ર, રેગી કે નીરોગી, મનુષ્ય કે જાનવર દરેકને દુઃખથી બચાવનાર અને સુખ પ્રાપ્ત કરાવનાર જે કઈ ચીજ હોય તે તે માત્ર ધર્મ જ છે, એમ અ-જહલક્ષણ દ્વારા કહી શકાય,
પણ--સિમર્થ શામત શાહમવત્ મવતિ એ ન્યાયે આ ભવમાં દુખેને દૂર કરવાના અને સુખને પ્રાપ્ત કરવાના સાધનભૂત ધર્મ એ સિદ્ધ થએલી વસ્તુ છે, એને કેઈપણ પ્રકારે સાધ્ય-દશામાં મેલી શકીએ તેમ નથી, પણ અન્ય જિંદગીમાં દુઃખેને દૂર કરવા અને સુખેને પ્રાપ્ત કરવાના સાધનરૂપ ધર્મ એ બહુલતાએ સાધ્યદશામાંજ છે, અને તેવા સાધ્યરૂપ રહેલા ધર્મને અ-સિદ્ધ ગણી તેને માટે શાસ્ત્રકારે ઉપદેશ આપે અને આવતી જિંદગીના દુઃખને નિવારણ કરવા અને સુખને પ્રાપ્ત કરવાના અર્થને ધર્મશબ્દના અર્થ તરીકે જણાવે છે તે સર્વ પ્રકારે ગ્ય છે.
આ હકીક્ત વિચારનારા મનુષ્યને ધર્મના વ્યુત્પત્તિ-અર્થમાં અન્ય-જિંદગીના દુઓને દૂર કરવા અને સુખને પ્રાપ્ત કરવા એટલે દુર્ગતિ કરી અને સદગતિ મેળવવી એજ અર્થ ધર્મશબ્દનો અર્થ તરીકે લીધે, તે વિધેયની અપેક્ષાએ છે અને ધર્મ સ્વાખ્યાતતા નામની છેલ્લી બારમી ભાવનામાં આ * જિંદગીના ખેને નિવારવા અને સુખને પ્રાપ્ત કરવાના સાધને મેળવી આપનાર તથા સાધને થનાર વસ્તુઓ મેળવી આપનાર ધર્મજ