Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १७ सू० १ नैरयिकाणां समानाहारादिनिरूपणम् ११ पुन्ये नेत्यर्थः आहारयन्ति ये तावद् यदपेक्षया महाशरीरा भवन्ति ते तदपेक्षया शीघ्र शीघ्रतराहारग्रहणशालिनो दरीदृश्यन्ते इत्यर्थः, 'अभिक्खणं परिणामेंति' अभीक्ष्णं-शश्वत् परिणामयन्ति, 'अभिक्खणं ऊससंति' अभीक्ष्णं-शश्वद् उच्छ्वसन्ति-उच्छ्वासं गृह्णन्ति, 'अभिक्खणं नोससंति' अभीक्ष्णं-शश्वत् निःश्वसन्ति श्वासं मुश्चन्तीत्यर्थः, ते खलु नैरयिका महा. शरीरतया दुःखिततरत्वात् सततमुच्छ्वासादिकं कुर्वन्ति । 'तत्यणं जे ते अप्पसरीरा तेण अप्प. तराए पोग्गले आहारैति' तत्र खलु महाशरीराल्पशरीरनैरयिकाणां मध्ये ये तावत् नैरयिका यदपेक्षया अल्पशरीरा भवन्ति ते खलु तदपेक्षया अल्पतरान् पुद्गलान् आहारयन्ति तेषां लघुकायखात् 'अप्पतराए पोग्गले ऊससति' अल्पतरान् पुद्गलान् उच्छ्वासयन्ति-उच्छ्वासतया गृह्णन्ति 'अप्पतराए पोग्गले नीससंति' अल्पतरान् पुद्गलान् निःश्वासयन्ति-निश्चसतया मुश्चन्ति, अथच 'आदच आहारेंति' आहत्य-कदाचिदेव आहारयन्ति न शाश्वत्, कदाचित नाहारयन्त्य
आहार की कालकृत विषमता का प्रतिपादन किया जाता है-अपेक्षाकृत महाशरीर वाले अपनी अपेक्षा छोटे शरीरवालों से शीघ्र और शीघ्रतर आहार को ग्रहण करते देखे जाते हैं । इस नियम के अनुसार जो नारक जिसकी अपेक्षा महाशरीर वाले हैं, ये अपने से अल्प शरीर वाले नारको की अपेक्षा जल्दीजल्दी आहार करते हैं। जय आहार बार-बार करते हैं तो उसका परिणमन भी वार-वार करते हैं। वे बार-बार उच्छवास और नि:श्वास लेते हैं। महा काय नारक जीव दुःखो होने के कारण सतत सांसें लेते रहते हैं। उनमें जो नारक अपेक्षाकृत छोटे शरीर वाले होते हैं, वे महाकाय नारकों की अपेक्षा अल्प पुद्गलो का आहार करते हैं और अल्प पुद्गलों को ही परिणत करते हैं। अल्पतर पुदगलों को उच्छ्वास के रूपमें ग्रहण करते हैं और अल्पतर पुद्गलों का ही नि:श्वास रूप में परित्याग करते हैं । वे कदाचित् आहार करते हैं, सदैव
આહારની કાલકૃત વિષમતાનું પ્રતિપાદન કરાય છે
અપેક્ષા કાલકૃત મહાશરીરવાળા પિતાની અપેક્ષાએ નાના શરીરવાળાએથી શીઘ શીઘતર આહારને ગ્રહણ કરતા જોવામાં આવે છે, એ નિયમના અનુસાર જે નારક જેની અપેક્ષાએ મહાશરીરવાળા છે તેઓ પિતાનાથી અ૫ શરીરવાળા નારકની અપેક્ષાએ જલ્દી જલદી આહાર કરે છે. જ્યારે આહાર વારંવાર કરે છે તે તેમનું પરિણમન પણ વારંવાર કરે છે. તેઓ વારંવાર ઉશ્વાસ અને નિઃશ્વાસ લે છે. મહાકાય નારક જીવ દુઃખી હોવાના કારણે સતત શ્વાસ લેતા રહે છે. તેમાં જે નારક અપેક્ષાકૃત નાના શરીરવાળા હેય છે, તેઓ મહાકાય નારકની અપેક્ષા એ અ૯પપુદ્ગલેનો આહાર કરે છે અને અલ્પ પુત્ર ગલેને જ પરિણત કરે છે. અલપતર પુદ્ગલેને ઉછૂવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને અલપતર પુદ્ગલાને જ નિઃશ્વસનના રૂપમાં ત્યજે છે. અને તેઓ કદાચિત આહાર કરે છે, સદેવ નહીં અર્થાત્ કઈ વાર આહાર નથી પણ કરતા.
श्री प्रापन सूत्र :४