Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासत्रे चिन्महाशरीरत्वे अल्पभोजित्वेऽपि कस्यचिदल्पशरीरत्वे महाभोजित्वेऽपि न दोषः, कतिपयानां तथासत्त्वेऽपि बहूनां यथोक्तनियमसत्त्वात् नैरयिकाः पुनर्यथैकान्तेन महाशरीराः परमदुःखिता उत्कटाहाराभिलाषवन्तश्च भवन्ति तथा नियमतो बहुतरान् पुद्गलान आहारयन्ति एवम्-'बहुतराए पोग्गले परिणामेति' बहुतरान् पुद्गलान् परिणामयन्ति, परिणामस्याहारपुद्गलानुसारित्वात् तस्यापृष्टत्वेऽपि आहारकार्यत्वादुक्तिः, एवम-बहतराए पोगले उस्ससंति' बहुतरान् पुद्गलान् उच्छवासयन्ति-उच्छ्यासतया उपाददते, 'बहुतराए पोग्गले नीससंति' बहुरान् पुद्गलान निःश्वासयन्ति निश्वासतया परित्यजन्ति तेषां महाशरीरत्वाद, बृहच्छरीराणां तज्जातीयेतरापेक्षया बहुच्छ्वासनिःश्वासदर्शनात्, अथाहारस्यैव कालकृतं तारतम्यं 'वैषम्यं' प्रतिपादयति-'अभिक्खणं आहारेंति' अभीक्ष्णं-शश्वत् पानः आहार करते हैं । किन्तु यह कथन बहुलता की अपेक्षा से समझना चाहिए । अतः कोई बडे शरीरवाला होकर भी अल्पभोगी हो और कोई लघु शरीरवाला होकर भी-बहुभोगी हो तो इसमें कोई दोष नहीं है। थोडों में अपवाद हो सकता है मगर अधिकांश प्राणियों में उक्त नियम लागू होता है। नारक जीय ज्यों-ज्यों महाशरीरवाले, परम दुःखी और तीव्र आहार की अभिलाषा वाले होते हैं, त्यों-त्यों वे बहुतर पुद्गगलों का आहार करते हैं, और बहुतर पुद्गलों को परिणत करते हैं। परिणाम आहार किये हुए पुद्गलों के अनुसार होता है, अतएव परिणमन के विषय में प्रश्न न होने पर भी-उसका उल्लेख कर दिया गया है, क्यों कि यह आहार का कार्य है। इसी प्रकार वे नारक बहुतर पुदगलों का उच्छ्वास लेते हैं और बहुतर पुद्गलों को नि:श्वास के रूपमें त्यागते हैं, क्योंकि वे महाशरोर चाले होते हैं । जो बडे शरीरवाले होते हैं वे अपनी जाति के अल्प शरीर वालों की अपेक्षा बहुत उच्छ्रयास-नि:श्वास वाले देखे जाते हैं। વગેરે પિતાનાથી નાના શરીરવાળા શશલાં વગેરેથી અધિક આહાર કરે છે. પણ એ કથન બહુલતાની અપેક્ષાએ સમજવું જોઈએ. તેથી કોઈ મોટા શરીરવાળા હોવા છતાં પણ અલ્પ ભેજ હોય છે અને કોઈ લઘુ શરીરવાળા હોય તે પણ બહુ ભેજ હોય તે તેમાં કે દેષ નથી. થોડે અપવાદ હોઈ શકે છે, પણ અધિકાંશ પ્રાણિમાં ઉક્ત નિયમજ લાગૂ થાય છે નારક જીવ જેમ જેમ મહાશરીરવાળા પરંદુઃખી અને તીવ્ર આહારની અભિલાષાવાળા હાથ છે. પરિણામ આહાર કરેલા પુદ્ગલેના અનુસાર હોય છે, તેથી જ પરિમણમનના વિષયમાં પ્રશ્ન ન થવા છતાં પણ તેને ઉલ્લેખ કરી દેવાયેલ છે, કેમકે આહારનું કાર્ય છે. એ જ પ્રમાણે નારક ઘણા પુદ્ગલેને ઉછૂવાસ લે છે અને ઘણુ બધા પુદ્ગલેને નિઃશ્વાસના રૂપમાં ત્યાગ કરે છે, કેમકે તેઓ મહાશરીરવાળા હોય છે. જે મોટા શરીરવાળા હોય છે, તેઓ પોતાની જાતિના અલ્પશરીરવાળાઓની અપેક્ષાએ ઘણા ઉપવાસ નિઃશ્વાસવાળા નેવામાં આવે છે.
श्री. प्रशान। सूत्र:४