Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્યા સુધી સમજી લેવા જોઇએ, અર્થાત્ અપ્કાયિક, તેજ:કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, તિયાઁચ અને મનુષ્યમાં બધા વિમાત્રાથી જ ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે. વાનભ્યન્તરના ઉચ્છવાસ-નિશ્વાસ નાગકુમારેની સમાન સમજી લેવા જોઈ એ શ્રી ગૌતમસ્વાર્મી : હે ભગવન્ ! યાતિષ્ઠ દેવ કેટલા કાળના પછી ઉચ્છ્વાસનિશ્વાસ નુ છે ?
શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! જન્મ્યાતિષ્ટદેવ જઘન્ય મુહૂત પૃથકત્વમાં અને ઉત્કૃષ્ટ પણુ મુહૂત પૃથકત્વમાં ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. દેવામાં જે દેવ જેટલા અધિક આયુવાળા હાય છે, તે તેટલા જ અધિક સુખી હોય છે અને જે જેટલા વધારે સુખી હાય છે, તેમના ઉચ્છ્વાસ-નિશ્વાસના વિરહના કાળ એટલા જ અધિક હોય છે, કેમકે ઉચ્છ્વાસ નિશ્વાસની ક્રિયા દુ:ખ રૂપ છે. એ રીતે જેમ જેમ આયુના સાગરોપમની વૃદ્ધિ થાય છે. તેટલા તેટલા શ્વાસેાસ વિરહના પક્ષેમાં પણ વૃદ્ધિ થાય છે.
આ અભિપ્રાયથી શ્રી ગૌતમ પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! વૈમાનિક ધ્રુવ કેટલા કાળમાં ઉચ્છવાસ-નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન :-ડે ગૌતમ! જઘન્ય મુહૂત પૃથકત્વમાં અને ઉત્કૃષ્ટ તેત્રીસ પખવા ડીયામાં વૈમાનિક ધ્રુવ ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે, કેમકે વૈમાનિકેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, તેથી જ તેમના ઉચ્છ્વાસ નિશ્વાસના વિરહના કાળ પણ તેત્રીસ પક્ષકહેલ છે. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! સૌધ કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચ્છ્વાદ્સ નિશ્વાસ લે છે ?
શ્રી ભગવાન્ :-ડે ગૌતમ! જઘન્ય મુહૂર્ત પૃથકત્વ અને ઉત્કૃષ્ટ એ પક્ષેાના પછી ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. સૌધર્માં ૫ના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની છે, તેથી તેમના ઉચ્છ્વાસનિશ્વાસના વિરહુ કાળ એ પક્ષ કહ્યો છે.
શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! ઇશાન કલ્પના દેવ કેટલા કાળમાં ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે ?
શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! જઘન્ય સાતિરેક અર્થાત્ કિ ંચિત્ અધિક મુહૂત પૃથ ત્વમાં અને ઉત્કૃષ્ટ સાતિરેક એ પક્ષેમાં ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. ઈશાન કલ્પના દેવાનુ આયુ સાતિરેક એ સાગરાપમનુ' છે, તેથી તમના ઉચ્છ્વાસ-નિશ્વાસના વિરહ કાલ સાતિરેક એ પક્ષ કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! સનકમાર કલ્પના ધ્રુવ કેટલા કાળમાં મત્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
७