Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપે અભિધેય પદાર્થોના વર્ણન માત્રને ઉદ્દેશીનેજ એમ કહ્યું છે. પિતાની પ્રૌઢતા પ્રગટ કરવા માટે નહીં.
પ્રજ્ઞાપના અધ્યયન રૂપ છે તે તેની આદિમાં (બનુો દ્વાર) વિગેરેનું કથન કરવું આવશ્યક હતું, તે કેમ ન કરવામાં આવ્યું ? એમ ન કહેવું જોઈએ કેમકે નન્દી આદિ અધ્યયનમાં પણ અનુગકારોનું કથન જોવામાં નથી આવતું. એનાથી સિદ્ધ થાય છે કે અધ્યયનની શરૂઆતમાં ઉપક્રમ વિગેરે અનુગ દ્વારેનું કથન આવશ્યક નથી.
પ્રજ્ઞાપનામાં છત્રીસ પદ છે. પદને અર્થ છે પ્રકરણ વા અર્થાધિકાર તે છત્રીસ પદે આ રીતે છે–(૧) પ્રજ્ઞાપના, કેમકે આ પદ પ્રજ્ઞાપના વિષયક પદ્યને લઈને આરંભ થયે છે. (૨) સ્થાન (૩) બહુવક્તવ્ય (૪) સ્થિતિ (૫) વિશેષ (૬) વ્યુત્ક્રાંતિ (ઉપપાત નિવારણ વગેરે) (૭) ઉચ્છવાસ (૮) સંજ્ઞા (૯) એનિ (૧૦) રરમણ કેમકે આ પદને “મળી’ એ પ્રશ્નને લઈને આરંભ થયા છે (૧૧) ભાષા (૧૨) શરીર (૧૩) પરિણામ (૧૪) કષાય (૧૫) ઈન્દ્રિય (૧૬) પ્રયાગ (૧૭) લેફ્સા (૧૮) કાય સ્થિતિ (૧૯) સમ્યકત્વ (૨૦) અન્તક્રિયા (૨૧) અવગાહના સંસ્થાન (૨૨) કિયા (૨૩) કમ (૨૪) કર્મ બન્ધક, કેમકે એ પ્રકરણમાં બતાવ્યું છે. કે જીવ આ રીતે કમને બન્ધ કર્તા બને છે. (૨૫) કર્મ વેદન (૨૬) વેદ-બન્ધક એમાં બતાવાયું છે કે કેટલી પ્રકૃતિઓને વેદન કરતે જીવ કેટલી પ્રકૃતિઓને બન્ધ કરે છે (૨૭) વેદ વેદક એમાં આ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧